SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ નળ અને કુબરની પુનઃ ધૃતક્રીડા. [ ૨૭૩ ] કાણુ જીતી શકશે ? તા હવે આ નિર્દોષ માર્ગ દ્વારા ( જીવહિંસા રહિત ) ક્રીડા માત્રમાં પુષ્કરને જીતીને, દ્વિવિજયથી થાકેલા આપ આપના આ શ્રેષ્ઠ કુળરાજ્યને પ્રાપ્ત કરી. ” આ પ્રમાણે એકાંતમાં, ઋતુપણું રાજાના શ્રેષ્ઠ સુધા સમાન વચનનું પાન કરીને આઠ દિશાના મૂળપતાની પીઠિકા પર રહેલા અંધકારને દૂર કરવામાં અસાધારણુ પરાક્રમી નલરાજા ઊભા થયા. નવીન દ્યૂતક્રીડાના વ્યસનવાળા તેમજ ચદ્ર જેવી ઉજ્જવળ કીતિ વાળા નલરાજાની આજ્ઞાથી વ્રતસંબધી રચના થવાથી લેાકેાના ચિત્તને વ્યાકુળ બનાવતા તુમુલ કાલાહળ ચારે તરફ થવા લાગ્યા. સિહાસન પર બેઠેલ રાજાઓના ચપળ મુગટામાં રહેલ મણુિએથી તારા યુક્ત આકાશપ્રદેશને બતાવતી તેમજ સુ ંદર, વિશાળ અને વ્યતીત થયેલ કથા–કલાઓના વર્ણનથી વ્યાપ્ત તે વ્રતસભા અત્યંત શૈાભી ઊઠી. દુનને દુઃખકર્તા અને પેાતાના બાહુબળથી દુશ્મનસમૂહને જીતનાર નળરાજા, અનેક સ્તુતિપાઠકાથી ભરપૂર, તેમજ કવિસમૂહની ગાછીથી વ્યાપ્ત તે સભામાં જલ્દી આવી પહેાંચ્યા. પછી ખેલવામાં કુશળ અને સદાચારી, તેમજ ઇંદ્રના દૂત સરખા દ્વતાથી આમત્રણ કરાયેલ, કમળ જેવા નેત્રવાળા પુષ્કર રાજા હજાર અવાથી જોડાયેલ રથમાં બેસીને આવી પહાંચ્યા ત્યારે “હું રાજા પુષ્કર ! તમે વ્રત રમવામાં અત્યંત કુશળ છે! એમ પ્રશંસા કરાય છે, તેા હવે અમને તમારા બંને વચ્ચે થતી દ્યૂતક્રીડા જોવાની અત્યંત ઉત્કંઠા છે, આ પ્રમાણે ઋતુપર્ણ વિગેરે રાજવીએએ પુષ્કરને જણાવ્યું. "" •#@} = Jain Education International 0600060 સર્ગ ત્રીજો. GCC NOOિOG [ નળરાજાના રાજ્યાભિષેક, 1 ACOGGED + એક, બે, ત્રણ અને ચાર સ`ખ્યાવાળા ચાર પાસા ફેંકવાદ્વારા મહાવૃતક્રીડા YOGOOD શરૂ થઈ. પાતાની તરફેણુમાં પડેલેા પાસેા જય અપાવે જ્યારે સામાની તરફેણુમાં પડેલા પાસા હાર દર્શાવે, સૂચિત કરેલી સંખ્યાદ્વારા હારજીતના નિ ય કરવામાં આવે. ફેકેલા પાસાઓની સંખ્યાને ચારે ભાંગવા, અને શેષમાં એક, બે, ત્રણ કે ચાર સંખ્યા ન આવવી જોઇએ ત્યારે જય થયા કહેવાય. એકની સંખ્યાને નદી, એને કિ, ત્રણને ત્રિક અને ચારને પૂર્ણ એ પ્રમાણે પાસાની પદ્ધતિ જાણવી. ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy