SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કૉંટક સર્પ નળને આપેલ બીલીના ફળ. [ ૧૫૯ ] મારા આ પ્રકારના આચરણુથી—મારા ડંખ દેવાને પરિણામે કુબ્જ બનવાથી દેવાએ તારા પ્રત્યે મહેરબાની કરી છે. તારા રૂપ-પરિવર્તનથી તું વૃથા દુ:ખ પામી રહ્યો છે. ’ આ પ્રમાણે એલા અને નલના ચિત્તમાં ઝેર સદૃશ દુઃખને વિસ્તારતા તે સર્પ, પેાતાનુ સ-રૂપ ત્યજીને મનુષ્યરૂપે પ્રગટ થયા. “ અરે આ શુ ? આ સન્મુખ રહેલા મારા કાકા વસેન જણાય છે. મારા પિતાના લઘુ ખંધુ, તેમને હું મારું મુખ બતાવવાને કેમ શક્તિમાન થઈ શકીશ ? હું તાત ! મારા પ્રત્યેના વાત્સલ્ય ભાવથી આવીને તમે શા માટે મને અત્યારે જોય ? અથવા તે ખરેખર ભવાંતરમાં પણ શઠ ( મૂખ ) સંતાન પ્રત્યે વડીલ જનાના સ્નેહ શિથિલ બનતા નથી. મેં રાજ્ય, ધર્મ, યશ અને સુખ-એ ચારેના નાશ કર્યાં છે, તેા હૈ તાત ! દુષ્ટ અને કુલમાં કટક સમાન મારા પ્રત્યે તમારા વિશેષ પ્રેમ ફોગટ-નિર ક છે. વનને વિષે, લજ્જા રહિતપણે અને પાપીષ્ઠ એવી શઠતાને લીધે પેાતાની પત્નીને ત્યજી દેતાં મેં દીક્ષિત થયેલા એવા મારા પૂર્વજોના પણ વિચાર ન કર્યા. મહાન ગુણુસમૂહની હાનિ ન થાય તેટલા માટે ન્યાય માર્ગોમાં રહેવા છતાં પણુ, હું તાત ! મહાકષ્ટ માપનાર જુગારે મારા પર મહાન્ આપત્તિ નાખી છે. ’ આ પ્રમાણે અતિશય વિલાપ કરતાં શ્રેષ્ઠ રાજા નલને શીઘ્ર આલિંગન આપીને, વ્યાકુળ બનેલ તેમજ અશ્રુપૂર્ણ નેત્રવાળા વસેને સુવર્ણમય, અપૂર્વ અને મણિતિ એ ખીલીના ફળ આપીને કહ્યું કે “હે પુત્ર! પૂર્વે હું તારા કાકા હતેા પરન્તુ હાલમાં કર્મના વશથી પાતાલનિવાસી કટક નામના નાગરાજ થયે। છું. અવધિજ્ઞાનદ્વારા તારા પર આવી પડેલ આ કષ્ટને જાણીને તને સહાય કરવા આવ્યે છું. હું પુત્ર! આ સબધમાં તારે આશ્ચય પામવું નહીં. પૂર્વનું બાંધેલું કર્મ અત્યારે તને પીડી રહ્યું છે. જેનુ નામ લેવા લાયક નથી તેમજ પ્રતિનિધિરૂપ એવા તે એક માત્ર ક રાજારૂપી દેવ છે, જેને તારે સમયે સમયે અનુસરવું પડશે. એકલા એવા તને શત્રુ તરફથી ભય થાય, તેમ વિચારીને મેં તારા આ રૂપનું પરાવર્તન કર્યું છે. આવા કુબડા રૂપમાં સ્વતંત્રપણે વિચરતે તુ લાંખા સમય સુધી દુનાથી તારી જાતને ખચાવી શકીશ. જ્યારે તને પેાતાનું મૂળ સ્વરૂપ કરવાની ઇચ્છા થાય ત્યારે તારે ખીલીનું ફળ ઉઘાડીને વસ્ત્ર તથા આભૂષણેા પહેરવા જેથી તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. અત્યારે તારા ખરાબ સમયને વ્યતીત કરવાને માટે હું તને સુખકારક પ્રદેશમાં મુકું છું. ભવિતવ્યતાના અનુદૂધનીયપણાથી હું તારું અન્ય કંઇપણુ (સુખ ) કરવાને શક્તિમાન નથી, ’ આ પ્રમાણે ખેલતાં, વાત્સલ્ય યુક્ત કટકે આકાશમાં પ્રસરેલ સુવાસને કારણે અધ ખનેલા ભ્રમરસમૂહને આકર્ષતી પુષ્પવૃષ્ટિથી પૃથ્વીને ભરી દીધી. “ મને ક્રોથી હસ્તી અને અશ્વવાળું રાજ્ય ન હૈા, સેવકા પણ ભલે પ્રાપ્ત ન થાઓ, પરન્તુ હે પૂજય ! તમારી પુત્રવધૂ (દમય ંતી )નું કંઇક કરી ”—આવા પ્રકારનુ જેવામાં નલ મેલવા જાય છે, તેવામાં ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy