________________
[ હર ]
શ્રી દમયંતી ચરિત્ર : ક્રુધ ૨ જો. સ સાળમે,
રહેલ છે. આવતી કાલે મગળ કાર્યને પ્રાપ્ત કરનારા તમારા બંનેનું કલ્યાણ થાઓ !! ” આ પ્રમાણે કહીને ચતુર હુંસ ખ'નેની રજા લઇને જલ્દી ચાલ્યા ગયે.
હુંસના ચાલ્યા જવા બાદ ઇંદ્રને પેાતાના સ્વામી નલ તરીકે જાણીને દમયંતી અત્યંત હર્ષ પામી અને તેની સખીઓએ, વિનયથી નમ્ર બનીને, નમસ્કાર કરીને, નલ રાજવીનુ અધ્ય કર્યું. કેયૂરી ! કેસરણી ! કેરલી ! કેતકાક્ષિ ! કૌમારી ! કૌતુકની ! કૌમુદ્રી ! કામસેના ! કકખેલી ! કૈકીની ! કલાપિની । કબુકડી ! કર્પૂરકેલી! વિગેરે હે સખી ! તમે સ બંને હાથમાં જલપાત્ર ગ્રહણ કરા. ખાદ ધરા, વસ્ત્ર, દહીં, ચંદન, અક્ષત, રત્ન અને મેાતીએ વિગેરેથી જગતના આભૂષણરૂપ નલ રાજાની પૂજા કરીને સખીઓએ ગદ્ગદ્ સ્વરે સ્વયંવરમાં આવવાનુ` તેમને આમંત્રણ આપ્યું.
ખાદ સત્વર ઊઠીને, પાછળ આવતી દમયંતીને આગ્રહપૂર્વક પાછી વાળીને, ઇંદ્રના પ્રભાવવાળા અને સ્વભાવથી ધીર નલ અદૃશ્ય થઈ ગયા.
“ આજે મને ત્રણે જગત વશવી અન્યા છે, મારા સરખી કેાઇ પુણ્યશાલી નથી, કારણ કે પ્રસન્ન મહિમાવાળા મારા સ્વામી પોતે જ મારે ઘરે આવ્યા અને ષ્ટિાચર થયા.” આ પ્રમાણે પુષ્કળ ભીતિ, આશ્ચર્ય, હર્ષ, શાક અને લજ્જાથી વ્યાકુળ હૃદયને ધારણ કરતી, તેના અપૂર્વ ઉપાયને ( તક ને ) યાદ કરતી અને સખીએથી પરિવરેલી દમયંતી શય્યામાં સૂતી.
આ બાજુ પોતાના પડાવમાં પહોંચેલ અને `િત નલે, બજાવેલ સ હતકા ને કહીને સંતાષ પામેલા નગમેષી દેવને ઇંદ્ર પ્રત્યે રવાના કર્યાં. આ પ્રમાણે દેવાનું કાર્ય કરીને, નૂતન મંગળને પ્રાપ્ત કરેલા અને શય્યામાં સૂતેલા નલે રાત્રિને શેષભાગ વ્યતીત કર્યો.
સુનિ અને મનોહર નામના બે પુસ્તકોના રચયિતા શ્રી માણિયદેવસૂરિએ આ અપૂર્વ નૂતન મંગળસ્વરૂપ અને નિર્દોષ નલાયન( નલરાજાનું ચારિત્ર ) રચ્યું, તે ચિરત્રનેા, સ ંતપુરુષના કર્ણની શૈાભારૂપ કમળ સમાન સુંદર વર્ણવાળા ખીજો સ્કંધ સ પૂર્ણ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org