________________
૫૦
શ્રાદ્ધગુણ વિવરણ, વખતે જિનેશ્વરે ધર્મ દેશના પ્રારંભ કર્યો. પછી તે બે વણિકના પત્રમાંથી એક ને જિનેશ્વરની વાણી શ્રદ્ધા રૂપ થાય છે, અને તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્ર વાળે, મરતક ધુણવતે અને રેશમાંચિત શરીર વાળે તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાક્યને અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કેળીઆ સટશ વિરૂધ્ધ લાગતું હતું. આથી તે બને મિત્રો એક બીજાના આશય સારી રીતે સમજી ગયા હતા. પછી તે બન્ને મિત્રો સમેસરણમાંથી ઉઠી પિતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે બે કે “હું ભાઈ?, તું જિનવાણથી ખરેખર ભાવિત થયેલ છે અને હે! મિત્ર હું ભાવિતનથ તેનું શું કારણ હશે? વળી લેકમાં આટલા કાળ સુધી આપણે બે એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણું આ બાબતમાં આપણું બનેનું ચિત્ત જુદા વિચાર વાળું થયું છે. તેનું શું કારણ હશે !” આ વાત સાંભળી ચકિત થયેલા બીજા મિત્રે કહ્યું કે “હે ભાઈ?, હારૂં કહેવું સત્ય છે મને પણ આ બાબતમાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે. પરંતુ આ વિષયમાં આપણું બન્નેને નિર્ણય ફક્ત પ્રશ્ન કરવાથી તેજ કેવળજ્ઞાની કરશે તે હેતુથી “આવતી કાલે તેમની પાસે જઈશું એવી રીતે નિશ્ચય કરી તે બને મિત્રે પ્રભાત થતાં મહાવીર સ્વામી પાસે ગયા. ત્યાં વિનય પૂર્વક તેમનું આરાધન કરી તેમણે પિતાને સદેહ પુછયે. તેથી ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યો કે “પૂર્વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃતાંત આ પ્રમાણે છે–
કેઈગામમાં તમે અને કઈ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુંદરતાના સ્થાનરૂપવન વય પ્રાપ્ત થવાથી તમે તે વયના વિકારને પ્રાપ્ત થયા પરંતુ સંપત્તિના અભાવથી લેશમાત્ર તમારા મને રથ કઈરીતે પૂર્ણ થતા નહતા, તેથી તમે ચેરી રૂપ અનાર્યકર્મ કરવાને આરંભ કર્યો. પછી કઈવખતે રાત્રિમાં બીજા ગામની અંદર જઈ અતિશીવ્રતાથી તમેગાનું હરણ કર્યું. તેથી તમને ફાંસી દેવાનું કામ કરનાર પુરૂએ ત્રાસ પમાડે એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા મનની ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જેવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જીવે આ પ્રમાણે વિચાર કર્યો કે, “અહો! શ્રેષ્ઠ આચારના મંદિર રૂપ આ મુનિને જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સંગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અધન્ય છીએ, કારણકે દ્રવ્યની ઈચ્છાથી વિરૂદ્ધ કાર્ય કરનારા અમે પરાભવને પ્રાપ્ત થયા છીએ, અરે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org