________________
શ્રાદ્ધગુણ વિવરણ પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર યોગ્ય પ્રયાસ કરે. કેમકે મહાત્માઓના આવા ઉત્તમ ગુણો ધાર્મિક તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલંબન રૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમ પૂર્વક કરેલી પ્રશંસા ઉત્તરોત્તર ગુણ પ્રામિ, પુણ્યરૂદ્ધિ, નરેંદ્રપણું સ્વર્ગ તથા યાવત અપવર્ગને ફળને પણ આપનારી થાય છે. માટે સંત પુરૂના ગુણે દષ્ટિગોચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉદાસીનતા ધારણ કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુ પુરૂષના ગુણેની પ્રશંસા કરનાર તથા ઉદાસીનતા રાખનાર બે ચેરના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરૂએ ઉદાસીનતાને ત્યાગ કરી તેમના ગુણોની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ.
પ્રાચિન”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દિનપણું ધારણ કરવું નહીં. પણ એવી વખતે આત્માની શક્તિને વિચાર કરી મનન કરવું કે, પૂર્વ ભવ સંબંધી કેઈ નિકાચીત કર્મ ઉદયઆવ્યું છે, તે તેને સમભાવથી વેદવું–ભોગવવું એજ આ આપત્તિના વિનાશને પ્રતિકાર છે. માટે હારે દીન થવાની કે યાચના કરવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી. આ કર્મ પિતાનુ ફળ આપી નષ્ટ થતાં આત્મા પોતાની મેળે કમજનિત આપત્તિથી મુક્તિ થશે એટલે હાર પિત ના આત્મામાં રહેલાં અનંત સુખ પ્રગટ થવાથી સર્વ કલેશ નાશથશે, એવે વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં. કારણકે દીનતા કરવાથી પિતાની નિર્બળતા જાહેરમાં લાવવા સિવાય બીજી કાંઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી.
“સરસ અરિ નમ્રતા–તેવીજ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી કાંદ પુદયથી સંપત્તિ પ્રાપ્ત થાય તે પણ અહંકાર ન ધારણ કરતાં હમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યોદયના વખતે વિચાર કરે કે મહારા પૂર્વ પુન્યને ઉદય થવાથી આ સંપત્તિ, સ્વજન, અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થો મને પ્રાપ્ત થયાં છે, તે આવા અનુકૂળ અવસરે મહારે સમપરિણામે રહી અથિર સંપતિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણ ક વીજ ગ્ય છે. તેમજ આ સંપત્તિને સ્થિર કરવાનો ખરેખર પ્રતિકારતે એ છે કે પિતાની લમી. જેના મ તથા જિનમંદિરને જીર્ણોદ્ધાર, દીદ્ધાર, સત્પાત્ર, અને જ્ઞાનદાન આદિકમાં વિનિગ કરે તેજ છે. કારણકે પુન્યને અનુસાર પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org