________________
શ્રાદ્ધગુણ વિવરણ " अन्नदा अफसो होश, जं जं किच्चं तु सो करे ॥ - વલ્લાહુવિ િય, ધ હિંસાવ નો છે ?”
શબ્દાર્થ—અન્યથા વ્યવહાર શુદ્ધિરહિત પુરૂષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે, અને તે ધમની લઘુતા કરાવે છે ” ૧ વિવેક રહિત લોકો નિંદા કરે છે.
લઘુતા જે થાય છે તે કહે છે– " धम्मखिंसं कुणंताणं अप्पणो अपरस्स य ॥
अबोही परमा होइ सुत्ते विनासियं ॥२॥" શબ્દાર્થ –ધર્મની હેલના કરવાવાળા પિતાના આત્માને અને બીજાના આ બેલિબીજ (સમ્યકવ) નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેવું છે ઘરા
લેકમાં પણ કહેવાય છે કે જેને જે આહાર હોય છે તેને તે શરીરને બાંધે અને સ્વભાવ થાય છે; જેમ બાલ્યાવસ્થામાં ભેંસનું દુધ પીનારા ઘડાઓ પાણીમાં પડે છે, અને ગાયનું દુધ પીનારા જળથી દૂરજ ઉભા રહે છે, તેવીજ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ (ભાવ)વાળે થાય છે. તે કારણથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય છે, તેજ ધર્મની વૃદ્ધિનું કારણ થાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આખરે રાજા, ચેર, અગ્નિ, જળ વિગેરેથી હરાઈ જનારું હેવાથી તે ઘણે કાળ સ્થિર રહેતું નથી, અને તે પિતાના શરીરને ઉપગ અને પુણ્ય કાર્યમાં વ્યય વિગેરેનું કારણભૂત થતું નથી. કહ્યું છે કે – " अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति; ..
प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥१॥"
શબ્દાર્થ– અન્યાયથી ઉપાર્જન કરેલું કમ દશ વર્ષ સુધી રહે છે, અને અગ્યારમું વર્ષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સર્વથા) તે નાશ પામે છે” ૧૫ જેને માટે વાચક શ્રેષિનું દષ્ટાંત છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org