________________
શ્રાદ્ધગુણ વિવષ્ણુ,
શબ્દા :- પાતાના સ્થાનથી બીજા સ્થાનમાં લઇ જવું, ખર ઉપર ચઢાવવું, ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનુ સ્થાપન કલુ, પગથી તાડન કરવુ, કલેશનુ આપ્લુ, ચાક ઉપર ભમાવવુ વિગેરે ક્રિયાએ જો કે કુંભકાર માટી ઉપર કરે તે પણ આ માટી પૃથિવીથી ઉત્પન્ન હેાવાને લીધે વાસણરૂપ થઈ પરોપકારજ કરે છે. કુલીનને આમ કરવું' ચુક્તજ છે, અર્થાત્ માટીની પેઠે ગમે તેવી આફત આવે તે પણ કુલીન પુરૂષા પેાતાના અપકારી ઉપર પણ ઉપકારજ કરે છે. ૫ ૯ ૫ धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरो हस्फुर-
लोहोनपिनादिविविधक्लेशान् सहित्वाऽन्वहम् । जज्ञे यः परगुगुप्तिकृदिह श्रिवा गुणल्लासितां कर्पासः स परोपकाररसिकेष्वाद्यः कथं नो भवेत् ॥१०॥
૨૧૪
શબ્દા :---સ્થૂળમાં પડવું, નખાથી છેદાવું, ડાટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઉતરવુ', તીક્ષ્ણ લાઢના ચરામાં પીલાલુ અને પિંજાવુ વિગેરે નાના પ્રકારના કલેશાને નિરંતર સહન કરી સુતરરૂપે થઇ જે કપાસ આ લેાકમાં બીજાનાં ગુહસ્થાને ગેાપાવનારો થયા છે, તે કપાસ પરોપકાર પ્રત્યે પ્રેમ રાખનારાઓની અંદર અગ્રગામી કેમ ન થઇ શકે? ૫ ૧૦ ॥
જ્યારે માટી વિગેરે અચેતન પદાથા બીજાના ઉપકાર માટે થાય છે, ત્યારે ચેતનયુક્ત પ્રાણીઓનુ તા કહેવુજ શુ' ? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મેાક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરોપકારને જિનેશ્વર ભગવાને સમસ્ત ધમેમાં ઉત્કૃષ્ટ ધર્મ કહ્યા છે. તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારના હોય છે, એમ જાણી ધીરપુરૂષોએ તે ઉપકાર સઘળા પ્રાણીઓ ઉપર યથાયાગ્ય કરવા જોઇએ. ગરીબ, અનાથ, સંપત્તિહીન, ભૂખ્યા અને તરસ્યા પ્રાણીઓ ઉપર અનુકપા લાવી તેમજ તપ, નિયમ જ્ઞાન અને દર્શનના ગુણ્ણાના પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટિ ભક્તિએ - તાથી શિકત મુજબ અન્નાદિકના આપવાથી ઉપકાર કરવા તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. દુ:ખથી રીમાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમાત્તમ ઉપકાર કરવામાં આવે તેા તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા, ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલ્યાણને મેળવનારા અને મહા સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓજ બીજાને ઉપકાર કરવા માટે સમર્થ થાય છે. ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેાક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી ( આ લેાક અને પરલેાક સંબંધી ) તુળ ફળની પ્રાપ્તિ થાય છે. દ્રબ્યાપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યા મુજબ છે.-~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org