________________
SATIBE
GS,
त्रिंशत् गुण वर्णन.
]]
*
*
]e
*
*
&
*
વે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા સલ નામના ત્રીશમા ગુણનું વિવરણ કરે છે–
*
*
*
*
*
સજીન્ન-નિર્લજજાના અભાવ રૂપ લજજાએ કરીને જે યુક્ત હોય તે લજજાવાન કહેવાય છે. ખરેખર જે લજજાવાન હોય છે તે પિતાના પ્રાણેને નાશ થતાં પણ અંગીકાર કરેલાને કદી ત્યાગ કરતા નથી અને અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ પણ કરતા નથી. કેઈ વખત દૈવયોગથી અકાર્યમાં પ્રવૃત્તિ થઈ ગઈ હોય તોપણ પ્રાયે કરી પાછો ઠેકાણેજ આવે છે. તે માટે કહ્યું છે કે --
लज्जया कार्यनिर्वाहो, मृत्युयुद्धेषु लज्जया । लज्जयैव नये वृत्तिर्लज्जा सर्वस्य कारणम् ॥ १॥ लज्जां गुणौधजननी जननीमिवार्या
मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः। तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति
सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥२॥ શબ્દાર્થ – લજજાએ કરી કાર્યને નિર્વાહ, લજજાએ કરી યુદ્ધમાં સુભટેનું મૃત્યુ અને લજજાએ કરીને જ નીતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી સર્વ આવશ્યક બાબતેનું મૂળ કારણ લજજાજ છે. જે શ્રેષ્ઠ અને અત્યંત શુદ્ધ હૃદયવાળી માતાની પેઠે અનેક ગુણને ઉત્પન્ન કરનારી લજાને અનુસરનારા તેજસ્વી પરાક્રમી ) અને સત્યની સીમામાં રહેવાની ટેવવાળા પુરૂષ સુખેથી પ્રાણ ત્યાગ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org