________________
૧૦
શ્રાદ્ધગુણ વિવરણ,
દેખાઈ કરવી, હદ વિનાને લેભ કરે, કુળ અને દેશને અનુચિત વસ્તુને હમેશાં ક્રયવિક્રય કરે, હૃદયની નિર્દયતા અને ખર કર્મમાં પ્રવૃત્તિ.
વળી શા માટે અહીં આટલો બધો આગ્રહ કર જોઈએ. એવું કહેનારને માટે કહ્યું છે કે--
कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् । धम्मस्स तस्स जुज्जइ कह नाम विरुद्धमायरिउम् ॥७॥
શબ્દાર્થ –જે ધમે પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવી છે તેવા ધર્મથી વિરૂદ્ધ આચરણ કરવું તે કેવી રીતે યોગ્ય કહી શકાય? ન જ કહેવાય. ૭
તે માટે કેઈએ કહ્યું છે કેयेनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं
श्लाघ्यं जन्म श्रियमुदयिनी बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवतीं प्रेत्य च स्वःसमृद्धिं
धर्म नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८॥ શબ્દાર્થ –જે ધર્મ નિર્મળ કુળ, સુંદર રૂપ, પ્રશંસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધિ, પવિત્ર પુત્ર અને પરલોકમાં ઉત્કૃષ્ટ સ્વર્ગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધર્મને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ શેને કહેવાય ? ન જ કહેવાય છે? આ હેતુથી જે ધમને ઉપકાર કરનાર હેય છે, તેજ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે – विद्वांसः शतशः स्फुरन्ति भुवने सन्त्येव भूमिभृतो- વૃત્તિ વૈનથી ર વિરતિ વતિ નિત વાભિઃ પરા दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि कचित्
कल्पोर्वीरुहवद्वनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥९॥ શબ્દાર્થ –આ દુનિયામાં સેંકડો વિદ્વાને ફરાયમાન છે, કેટલાએક રાજાઓ છે. કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણુ વડે ખુશી કરનાર છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં કલ્પવૃક્ષની જેમ કેઈક ઠેકાણે દાતા પણ હોય છે, પરંતુ પ્રા: કરીને કૃતજ્ઞ પુરૂષ મળો દુલભ હોય છે. જે લો
હેતુથી જે ઉપર
જિક જી કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org