________________
सप्तविंशगुणविवरण.
કમાવાલા
TE:
: A
વે માગનુસારીના પાંવિશ ગુણ પૈકી છવીસમા ગુણનું
વિવરણ પુરૂ કરી કમથી પ્રાપ્ત થએલ “વિશેષ જાણવા : ] રૂપ” સતાવીમાં ગુણુને પ્રારંભ કરે છે.
વિપજ્ઞ–એટલે વસ્તુ તથા અગસ્તના, કાર્ય અને અકાર્યના, પિતાના અથવા પરના વિશેષને અર્થત આંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરુષ વિશેષજ્ઞ નથી તે પુરૂષ ખરેખર પથી વધી જતા નથી. અથવા તો બીજી રીતે પોતાના આત્માનેજ ગુણ દેષથી ઉપર ચઢવા રૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યું છે. કે–
"प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः વિનુ મેં શુમિતુલ્ય વિતુ તપુરતિશ”
શબ્દાર્થ:-- પુરૂષ પોતાનું કર્તવ્ય હમેશાં જોયા કરે કે શું મહારૂં ચરિત્ર પશુના જેવું છે કે પુરૂષના જેવું છે? તે વળી કહ્યું છે કે" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा अगुणेसु य न हु खलिओ कह सो अ करिज्ज अप्पहियं ॥२॥"।
શબ્દાર્થ આજે કેટલા ગુણે ઉપાર્જન કર્યા એવી સંકળના જે પુરૂષ હમેશાં કરતો નથી. અને અવગુણો મેળવવામાં ઉઘુકત હોય છે, તે પુરૂષ પોતાનું આત્મહિત કેવી રીતે કરી શકે ? ૨ ” વળી કહ્યું છે કે –
" वत्थूणं गुणदोसे लक्खेइ अपक्खवायभावेण । पाएण विसेसन्नू उत्तम धम्मारिहो तेण ॥३॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org