SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યે શિત ગુણ વર્ણ ન ૧૭૭ -- રાજ્જા ૯ ચપલ, મલીન સ્વભાવવાળી અને સ્નેહથી પરિપૂર્ણ ભરેલી હાય તેપણ સ્વછંદ્ર વત્તન કરનારી શ્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે ારા ” તેથી જ્યાંસુધી ચદ્રમા જેવા મ્હારા નિર્માંળકુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનાથી સમજાવવા રૂપ સામે ઉપાયથીજ મ્હારા કુટુંબને અટકાવું એમ વિચાર કરી ધનશ્રેષ્ટિએ પાતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યુ અને તેમાં ધનદ યક્ષની મૂત્તિ સ્થાપન કરી. જે વખતે તે ગધાઁ રાજાના મંદિરમાં ગાનાદિકના અભ્યાસ કરે છે તેજ વખતે તે શ્રેષ્ઠિ યક્ષની આગળ મૃદંગ, વાંશની આદિ વાજિંત્રના શબ્દમય કરાવવા લાગ્યા. આથી ગંધ વિગેરેના ગીત નૃત્યાદ્રિકમાં વ્યાઘાત થવા લાગ્યા. તેથી કાઇ કાંઇ પણ સાંભળી શકતા નથી એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધવોં રાજા પાસે ગયા અને જણાવ્યું કે હે દેવ ! ધનશ્રેણી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેષ્ઠિને એલાવી કહ્યું કે હું શેઠ ! શા માટે તેને અડચણ થાય તેમ વા છે ? ધનશ્રેષ્ટિએ જણાવ્યું કે હે દેવ ? શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે સંસાર અસાર છે, ચાવન ચપળ છે, લક્ષ્મી નાશવંત છે, પ્રિયના સમાગમ સ્વપ્ન સરખા છે, પાપના પરિણામ દુ:સહુ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલેાકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાના અવસર પ્રાપ્ત થયા છે. તેને માટે કહ્યું છે કે— " जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइकं । पुरिसस्स महिलियाए इक्कं धम्मं पमुत्तूणम् ॥३॥ " શબ્દાર્થ “ પુરૂષ અને સ્ત્રીના યાવન અવસ્થાનુ ઉલ્લંઘન થયા પછી એક ધર્મ કાર્ય શિવાય ( અવસ્થાઅનુચિત ) જે કાર્ય કરવામાં આવે છે, તે શાભતાં નથી પ્રા આ હેતુથી હે રાજન ? મ્હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મદ્વિર મંધાવ્યું અને તે મંદિરમાં મારા ઇષ્ટદેવની પૂજા વખતે અનતાલને આપનારી નાદ પૂજા ( સંગીત પૂજા ) કરાવું છું, શ્રેષ્ઠિનાં આવાં વચન સાંભળી રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી જો તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તેા તમારે વનવાસ કરવા યોગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મ કરી શકાય ? તે માટે કહ્યું છે કે~-~ ૨૩ पुत्तनियलाई जंमि य आसपिसाई विनिच्छयं छलइ । तत्थ य धण ? गिवासे सुमिणेवि न जाउ धम्मगुणो ॥ ४ ॥ '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy