________________
पंचविंशगुणवर्णन.
1°es: =
હા હું માનસારીના પાંત્રીશ ગુણ પિકી ચેવોશમા ગુણની
પર સમાપ્તિ કરી અનુકમે પ્રાપ્ત થએલપષ્ય વગરનું પોષણ ફો કરવા રૂપ પચીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
વ્યવહારથી અવશ્ય ભરણ પોષણ કરવા લાયક એવા માતા-પિતા, ભાર્યા અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે. અને તેમને એગ તથા ક્ષેમ કરવાથી (નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પોષણ કરે તે પિષક કહેવાય છે. તેથી ગૃહસ્થાએ પિષ્ય વર્ગનું પોષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતા પિતાઓનું, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકનું સેંકડે ઉપાય કરીને પણ પિષણ કરવું જોઈએ એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે -- चत्वारि ते तात गृहे वसन्तु, श्रियानिजुष्ठस्य गृहस्थधर्मे । નવા રિકો નિની વ્યવસ્થા, જ્ઞાતિવૃષ્ટ વિષનઃ પુલીન શા
શબ્દાર્થ – હે તાત? ગૃહસ્થ ધર્મની અંદર લક્ષ્મીથી સેવાએલા હારા ઘરને વિષે દરિદ્રી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિર્ધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે?
ભાવાર્થ –જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારના રહિત પણથી ખરેખર ગૃહસ્થને અપયશ થાય છે અને શુંભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વર્ગનું બરાબર યુકિતથી પિષણ ન કર્યું હોય, તે ચેરી રૂપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થન આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુએ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય તેનું દષ્ટાંત આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org