SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રાદ્ધ ગુણવિવરણ. રાખવી એટલે કે સ્ત્રીને તથા ધનને પ્રતિબંધ નહીં રાખતાં એકતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યક્ત થવું. આત્માનું રક્ષણ થવાથી ધન અને સ્ત્રીનું તે રક્ષણ પિતાની મેળે જ થશે. કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાધિન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તે જે આત્માથી સ્વર્ગ અને મોક્ષ બન્ને સાધી શકાય છે, તે આત્માનું અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું યોગ્ય નથી. સ્ત્રીના વિયેગથી અથવા ધનને એકદમ નાશ થવાથી જાણે પિતે તે રૂપજ હોય નહીં! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા યુક્તા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા પોતેજ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તે તેનું અહિત આવા કારણે થવા દેવું એ બુદ્ધિમાન પુરૂષેનું કામ નથી, માટે ધન અને સ્ત્રીને ત્યાગર્વક પણ સંયમાદિક ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી યોગ્ય છે, તેમ સર્વથા ન બને તે દેશવિરતીપણું લઈને પણ અમુક અંશે સ્ત્રી ધનાદિકના ઉપરને મેહ એ છે કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે. વળી ધમી પુરૂને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ તે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઈએ. ઈત્યાદિ આ પ્રમાણે તે રેગ બ્રાહ્મણનું પિતાની પ્રતિજ્ઞામાં નિશ્ચિળપણું જાણવામાં આવવાથી તે બન્ને દેને મહાન હર્ષ થયે. અહે! આ બ્રાહ્મણ સાત્વિક પુરૂષમાં શિરામણી છે, અને શકે તેની સાચી પ્રશંસા કરી છે, એ વિચાર કરી તે પછી તે બને દેએ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું અને શકે કરેલી પ્રશંસા વિગેરે, વૃત્તાંત લેકમાં પ્રસિદ્ધ કર્યો, તથા દેવેએ તેને સર્વ રેગનું હરણ કર્યું અને રત્નથી તેનું ઘર ભરી દીધું. પછી સર્વ ઠેકાણે તે બ્રાહ્મણનું આરોગ્ય દ્વિજ એવું નામ રૂઢિમાં આવ્યું, અને તે સંપૂર્ણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને કામ)ને સાધવાવાળે થયો, અને દેએ પિતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિદિત કર્મને ત્યાગ કરતાં બીજા મનુષ્યને ધર્મમાં સ્થિરતા થાય છે, અને પિતાના આત્માનું સંસારથી તારવું કીર્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણે પ્રાપ્ત થાય છે, તથા નિંદિત કર્મના ત્યાગથી અનિદિત કર્મ પણ તેટલું જ કરવું જોઈએ કે જેથી અને સુખી થવાય. કહ્યું છે કે – “માલૈિરિશ્ન , પૂર્વે વથતાર્યુષા , - તન્ન, વિષાતવ્ય, અચાને સુવમેવ . दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीनवेत् । તાર્થમદર્તિલુ સાત મુવીરઃ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy