________________
એકાદશ ગુણ વર્ણન.
૧૧૩
શાક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું.
તે પછી રેગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કે" आपदर्थे धनं रकेदारान् रकेद्धनैरपि ।
ગ્રામ સતત રશિ ધનૈરપિ” ? | શબ્દાર્થ_ આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા સ્ત્રીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. તે ૧૮ છે. ”
ભાવાર્થ–સાથે ધન ત ધર્મની સહાયથી ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે, ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભુલી જાય છે, અને વિચાર કરે છે કે આવીજ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કલ્પના કરી પ્રાપ્ત થયેલા ધનને આંખ મીચીને વ્યય કરે છે. વખતે લાભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રેકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પોતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિના બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસકારે પિતેજ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે-ભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સે અવશ્ય બચાવી રાખવો જોઈએ.
પાન દનૈપિ” જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઉલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી ક્યા મળી શકે છે, તેઓ પિતાની સ્ત્રી ગાદિકથી પીડાતી હોય, તે પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથીલ બની ધન વ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પિતાના પતિ તરફની બેદરકારી ઈ રેગ ગ્રસ્ત સ્ત્રી હમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધી નાશ પામે છે. તેથી તેને આ ભવ શ્વસુર પક્ષને અનાદર જેઈ બેદરૂપ થાય છે, તેથી તેનું સમાધીથી મરણ થતું નથી પરભવ પણ પ્રાયે બગડે છે. તે હરેક રીતે સ્ત્રી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધન વ્યય ઉપર લક્ષ નહીં આપતાં બુદ્ધિમાન પુરૂએ તેના આત્માને શાન્તિ મળે તેવા ઉપાયો જવા જોઈએ. * માત્ર સાત ફેa આત્માનું અહિત ન થાય તેની હમેશાં કાળજી ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org