________________
એકાદશ ગુણ વર્ણન.
૧૦૭
કેઈની સાથે પણ સ્પર્ધા કરવી યોગ્ય નથી તેમાં પણ વિશેષ હોય તેની સાથે તે હરીફાઈમાં ઉતરવાથી ઘણું ખમવું પડે છે.
કલાકાર વિશ્વાસ –-પ્રાયે સ્ત્રી વર્ગને કદી પણ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણકે સ્ત્રી ગમે તેવી બુદ્ધિશાળી હોય તે પણ તેનું મનઃ પુરૂષના જેટલું ગંભીર, વિચારશીળ અને સહનશીળતાવાળું હોવાનો સંભવ છેડે છે. તેથી ધૂર્ત પુરૂષે તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફેલાવી પટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત બીનાને સહેલાઈથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર થોડું પણ શારીરિક કષ્ટ આવી પડતાં પિતાના મન ઉપર કાબુ ગુમાવી દે છે અને પિતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હોય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં બીલકુલ વિચાર કરતી નથી. માટે અતિ ગૃહ્ય વાત કે જે પ્રગટ થવાથી પિતાને ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તો જેનાથી પિતાની આજીવિકા ચાલતી હોય તેવા વેપાર ઉદ્યોગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કરવી એગ્ય નથી. ઉપર જણાવેલી બીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓને એ સ્વભાવ હોવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તે ઈતિહાસિક નજરે જોતાં શીળવતી અને અને પદેવી જેવી અનેક સ્ત્રીઓ પિતાના પતિને રાજકાર્યમાં સલાહ આપનારીઓ અને ગંભીર, સહનશીલ અને વિચારશીળ વિગેરે ઉત્તમ ગુણવાળીઓ જવામાં આવે છે. ઉપરોક્ત બાબત માટેના ઉદાહરણો શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણે અત્રે લખ્યાં નથી.
ઉપરોક્ત ગહિત કર્મો પ્રાયે કરી વિવેકી અને ધર્મની ગ્યતાવાળા પુરૂષો માટે છે. પણ અધમ માટે નથી. તેને માટે કહ્યું છે કે –
“पौरोहत्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, मागपत्यं वितथवचनं साविवादः परान्नम्। धर्मिषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं,
મા પૂર્વ અને પરૂપને સન્માન્તરેડ”િ મારૂ શબ્દાર્થ –પુરોહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ ) ભ્રમણ, ગામનું નાયકપણું, અધિકારીપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, સાક્ષિ આપવી, બીજાનું અન્ન ખાવું, ધર્મ ઉપર દ્વેષ રાખ, દુર્જન ઉપર પ્રેમ રાખે અને પ્રાણુઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ(શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. મારા
વળી ખરાબ વેપાર કરનારને આશ્રિ કેઈ સ્થળે કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org