________________
દશમ ગુણ વર્ણન.
છે-જયાં દેવની મૂર્તિએ અને પર્વતે ક`પતા હાય, જ્યાં દેવની મૂર્તિએ પરસેવાવાળી થતી હાય અને હાસ્ય કરતી હોય, જયાં નદી કોઈક વખતે રૂધિર જેવા જળને વહન કરતી હેાય; તથા નિમિત્ત શિવાય વૃઢ્ઢા ઉપરથી રૂધિર અને ટ્રેન વિગેરેની વૃષ્ટિ થતી હાય, જયાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હાય, ત્યાં ધાર દુષ્કાળ અને પરચક્રના ઉપદ્રવ સાથે ચતુષ્પદ્મના નાશ થાય. જ્યાં બે માથાં ચાર કાન અને ચાર નેત્રવાળા બાળક ઉત્પન્ન થયેા હૈાય તેવા દેશમાં પરચક્રનુ આગમન થાય. અને દુર્ભિક્ષ પડે એમ સૂચવે છે. ઇત્યાદિ સવિસ્તર જણાવી દેશમા ગુણના ઉપસ’હાર કરતાં ગ્રંથકાર ટુકમાં સારાંશ બતાવે છે.~~
“ उपद्रुतं वैर विरोधमारि - स्वचक्रमुख्यैर्नगरादि यत्स्यात् । न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान् विदधीत વાલમ્ । U । તિ કરામાં ગુĪ://
શબ્દાર્થ—જે નગાદિક શત્રુ, વિરોધ રાખનાર, મક્કી અને સ્વચક્ર વિગેરેથી ઉપદ્રવ ચુક્ત હોય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુના યોગ ન હોય તેવા નગરતિકમાં બુદ્ધિમાન પુરૂષ વાસ કરે નહિ ॥ ૯॥ ઇતિ દશમો ગુણ:
Jain Education International
...
૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org