________________
૯૬
શ્રાદ્ધ ગુણ વિવરણ અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપભેગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “ માતાતિ” એ વાક્યમાં ઠંદ સમાપ્ત થયેલ છે. તેથી માતૃ શબ્દમાં મા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનીક હેવાથી નવા શબ્દને પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે –
પાધ્યાયાદરાવા, શ્રવા રાત વિતા.
सहस्रं तु पितुर्माता, गौरवेणाऽतिरिच्यते ॥॥" શબ્દાર્થ–“ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગેરવતામાં અધિક છે. ૨”
વળી અડસઠ તીર્થો, તેત્રીશ ક્રેડદેવતા,અને અડ્યાશી હજાર ઋષિએ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરે ઉચિત છે, પરંતુ માતા ગર્ભ ધારણ અને પિોષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરે નહિ. હે ભારત ! સ્મૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માતા તેનાથી પણ અધક શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિકારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કમ બતાવ્યું છે. વળી
"आस्तन्यपानाजननी पशूना-मादारलम्नावधि चाधमानाम् । आगेहकावधि मध्यमाना-माजीवितात्तीर्थमिवोत्तमानाम्॥३॥"
શબ્દાર્થ–“પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષોને સ્ત્રીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરૂષને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તમ પુને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થ રૂપ છે. ૩ ” વળી આગમમાં પણ
__“तिएहं दुप्पमिआरं समणाउ सो तंजहा अंमापिउणो भट्टिदायगस्स વખારિયાણ” ઈત્યાદિ છે શ્રમણ ! હે આયુષ્યમાન માતાપિતા, સ્વામી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org