________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહી સ હની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યા. રરતામાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય
सह पन्नगै नवेच्छठात्मनिर्वा रिपुभिः सहोषितम् । अधयुक्त श्चपलैरपएिकतै न पापमित्रैःसह वर्तितुं क्षमम् ॥६॥ श्हैव हन्युर्तुजगा हि रोषिता, धृताऽसयश्छिमपक्ष्य वाऽरयः। असत्प्रवृत्तेन जनेल सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकघ्यविनाशिना ॥७॥"
શબ્દાર્થ–બસની સાથે વિચરવું અને શઠ પુરૂષ તથા શત્રુઓની સાથે વાસ કરવો સારે છે, પણ ધર્મહીન, ચપળ, મુખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું પિગ્ય નથી, ૬, ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુઓ તે છિદ્રને જોઈ આ લેકમાંજ હણનારા થાય છે; પણ અસબત્તિ. વાળા પુરૂષની સાથે સંગતિ કરનાર પુરૂષ ઉભય લેકમાં હણાય છે.૭ પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે; પરંતુ ઉભય લેકને નાશ કરનાર મૂખની સાથે રહેતાં રાજ્ય હોય તે પણ સારૂં નથી.”૮
અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયો. ત્યાં હેમરથ નામે રાજા હતું, તેને કુવ્યસનને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિદ્રાપ્રિય અને લોકોને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતા. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર છે. તેની પાસે જઈ પ્રભાકરે વિનય પૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન દૃષ્ટિથી અવેલેકન કરવા રૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે –
“प्रसन्ना दृग् मनः शुद्धं, सविता वाग् नतं शिरः ।
સગાથવિયં પૂના, વિના િવિજાવં સંતાન છે ” શબ્દાર્થ–બ પ્રસન્ન દૃષ્ટિ, નિમળ અંતઃકરણ, સુંદર વાણું અને નમ્રીભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org