________________
૮૯
અષ્ટમ ગુણુ વર્ણન.
થયેલા રાજાએ ઘણા ગામા સહિત એક નગર આપવા માંડ્યું પણ તે નહીં લેતાં પ્રભાકરે સિહુને અપાવ્યું.
એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકારો કર્યાં, દાસીને સુવર્ણનાં આભરણ વિગેરે આપ્યાં, લેાભનઢીને પણ મહર્ષિંક મનાવ્યો. હવે સિંહ પાસે પોતાના જીવથી પણ અધિક વહાલા એક મયૂર હતા. તેનુ' માંસ ખાવાના દોહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગના પ્રભાવથી ઉત્પન્ન થયા. પ્રભાકરે પિતાના આપેલા શ્લોકની પ રીક્ષામાટે રાજાના મયૂરને કાઇ ઠેકાણે સ’તાડી ખીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ ર્યાં. હવે સિંહે ભાજન વખતે મયૂરના ચારે તરફ તપાસ કરતાં કાઇ પણ ઠેકાણેથી મળી આવ્યા નહીં, ત્યારે તેણે ગામમાં પહેા વગડાવ્યા કે, ‘જે પુરૂષ મયૂરની ખબર આપશે તેને રાજા એકસા આઠ સાનામ્હાર આપશે, ’ એવી રીતના પહેા સાંભલી • મને બીજો સ્વામી મળી આવશે ’ એમ ધારી દ્રષ્યમાં લુબ્ધ થયેલી દાસીએ રાજાને કહ્યુ કે, “ હે રાજન્ ! મે` અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં નષ્ટ થયેલા આ પ્રભાકરે મ્હારા દોઢ પૂર્ણ કરવા માટે બીજે મયૂર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખ્યા છે, ” એવું દાસીનું કહેવુ' સાંભળી સિહની પેઠે ફ઼ર અને ક્રોધયુક્ત થયેલા સિંહ પ્રભાકરને પકડવા સુભટ મેકલ્યા. તે વૃતાંત જાણી ભયભીત થયેલા પ્રભાકર મિત્રને ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે, · હે મિત્ર ! મ્હારી રક્ષા કર ! રક્ષા કર ! એમ ખેલતાં પ્રભાકરને લાભનઢીએ કહ્યું કે, હે રાજાનું શું નુકશાન કર્યું છે? ” પ્રભાકર–મ્હે મ્હારી સ્ત્રી માટે રાજાના મયૂર મારી નાંખ્યા છે. ’મિત્રાધમ લેાભનંદી– સ્વામીના દ્રાહ કરનાર, ત્હારે માટે સ્થાન ક્યાં છે? ખળતા પુળાને પેાતાના ઘરમાં કણ નાખે ? ' ઇત્યાદિ ખેલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લાભનદીએ ખુખારવ કયા એટલે રાજાના સુભટા આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહુ તિરસ્કાર પૂર્વક ખેલ્યા કે, ‘હે વિપ્રાધમ ! મ્હારા મયૂરને આપી દે અથવા ઇષ્ટ દેવતાનું સ્મરણ કરી લે. ’ તે વખતે પ્રભાકર દયામણેા થઇ ખેલ્યા કે, ‘હે રાજન! તમે મ્હારા પિતા, સ્વામી અને શરણુ રૂપ છે. તેથી તમ્હારા આ સેવકના એક અપરાધ ક્ષમા કરો. ' એ પ્રમાણે વિનતિ કરી તોપણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટને સોંપી દીધા, તેઓએ તેનુ` કાંઈ પણ અનિષ્ટ કર્વાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ સ્વરૂપ નિવેદન કરી મયૂર સેાંપી દીધા. તે પછી પ્રભાકર ખેલ્યા કે, · પિતાનુ` વચન દેવ સમાન કહેલ' છે, જેનુ ઉલ્લધન
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org