________________
AST
सप्तम गुण वर्णन.
: : :
વે કમ પ્રાપ્ત સપ્તમ ગુણનું વર્ણન કરે છે.
I:IS
H
-::*.-: tel
* * * * * * *
*
“ઝામિકવિતનિતિન:”ગ્રહરી અનેક પેસવા નિકળવાના દ્વારેથી રહિત મકાનવાળ હોય. કારણકે જે ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હોય તે જેઓના આગમન અને પ્રવેશની ખબર પડતી નથી તેવા દુષ્ટ લેકના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળે હોવો જોઈએ એ અહિં તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત રથાનમાં નહિ બાંધતાં ઉચિત સ્થાનમાંજ બાંધવું યુદ્ધ છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય (અસ્થિ) , રાખ ખાતર વિગેરે દોષ અને નિષેધ કરેલ આયથી રહિત હોય તથા ઘણી દવ, અંકુરા, દર્ભને ગુ, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હોય, સારા સ્વાદયુકત પાણીને ઉદ્દગમ હોય અને નિધાનવાળું હોય તેને ગ્ય રથાન કહે છે કહ્યું છે કે" शीतस्पर्णोष्णकाने याऽत्युष्णस्पर्शा हिमागमे । वर्षासु चोजयस्पर्शा, सा शुन्ना सर्वदेहिनाम् ॥ १॥"
શબ્દાર્થ– ઉણ કાળમાં શીત સ્પર્શવાળી, શીત કાળમાં ઉણ સ્પર્શ વાળી અને વર્ષો તુમાં ઉષ્ણુ તથા શીત એ બને સ્પર્શવાળી હોય તે ભુમિ સર્વ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે. ૧”
પ્રથમ ભૂમીને એક હરત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે રેતીથી પુરી દેતાં જે રેતી વધી પડે તે શ્રેષ્ઠ, ઓછી રહેતે હીન, અને બરાબર થાયતે સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org