________________
શ્રાદ્ ગુણ વિવરણ,
કરનારી બ્રાહ્મણીને વળગી પડી, એટલે તે તત્કાળ શ્યામ, કુબડી અને કુષ્ટ રાગથી દુષિત થઇ ગઇ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેાકેાને આ પ્રમાણે કહ્યું કે—
७८
""
कुम्न भिन्न युगलेन किल्विषं, बालकस्य जननी व्यपोहति । कण्ठतालुरसनानिरुज्जता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २ ॥”
શબ્દાર્થ”—“ માતા બાળકની વિદ્યાને ફુટેલા ધડાના ડીકરાથી દૂર કરે છે, પણ કંઠું, તાળુ અને જીવ્ડાથી અવર્ણવાદ રૂપ વિષ્ટાને બહાર ફેંકનાર દુર્જને તા માતાને પણ હરાવો છે. ૨’
;
તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લાકના પણ અવર્ણવાદ કલ્યાણકારી નથી, તો “રાનાğિ વિશેષતઃ ” એ વચનથી ઘણા લાકને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરૂ અને સંઘ વિગેરેનો અવર્ણવાદ કેવી રીતે કલ્યાણકારી થાય ? અર્થાત્ ન જ થાય. રાજાદિકના અવર્ણવાદ બેલવાથી આ લેકમાં દ્રવ્યાક્રિકના વિનાશ અને ભવાંતરમાં નીચ ગેાત્ર તથા કલંક વિગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાગમમાં આ પ્રમાણે છે—
“. પાતાનુ હિત ઇચ્છનાર પુરૂષે અસત્ય, અભ્યાખ્યાન ( કલંક, ) ચુગલી અને મર્મ ભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બોલવાંજ ન જોઇએ. પતિ પુરૂબાએ બીજાનેા છતા દોષ પણ ન કહેવો જોઇએ, તે લેાકેાને વિષે પ્રગટ અથવા તો છાના એવા અવિદ્યમાન દેોષ તેા એલાયજ કેમ ? જે દુર્બુદ્ધિ ખીજા પુરૂષને કલંક આપે છે, તે પુરૂષ આ લેાકમાં નિંદનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુ:ખાને મેળવે છે. જે દુઃૠમતિ માસના દોષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુકત યતિને (સાધુને)કલ'ક આપેછે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલંક આપનારી સીતાની પેઠે અન’તદુઃખને પામે છે.”તે વિષે સીતાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.—
આ ભરત ક્ષેત્રમાંમિણાલકુંડ નામે નગરમાં શ્રીભુતિ નામે પુરહિત રહેતા હતા. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લેક ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. તે જોઇ ખાટા મત્સરથી વેગવતી લેાકેાને કહેવા લાગી કે ‘· બ્રાહ્મણેાને છેડી આ મુડ પાખંડીને કેમ પૂો છે ? મે' આ સાધુને સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે ’ એ પ્રમાણે મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org