________________
પાંચમ ગુણ વર્ણન.
પેાતાના સ્થાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસેાને ત્રેસઠ પાખડીઓ હમેશાં જે લેાકાચારનું પાલન કરે છે. તે લેાકાચાર કેવી રીતે લઘુ થાય ? જ્યારે સર્વ પ્રકારના સંગને! ત્યાગ કરનાર મુનિએ પણ શરીર અને સંયમનુ રક્ષણ કરવા માટેલેાકાચારને અનુસરે છે ત્યારે ખીજાની તેા ગણત્રીજ શી. ? ઘણા લેાક સાથે વિરોધ રાખનારને સ'સર્ગ કરવા, દેશાચારનુ ઉલ્લંઘન કરવુ', શક્તિ ઉપરાંત ભાગ કરવા, દાનાકિને નિષેધ કરવા, સંત પુરૂષોને કષ્ટ આવે ખુશી થવુ' અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરવા, ઇત્યાદિ બીજા પણ કેટલાંએક લેાક વિરૂદ્ધ કાર્યો જાણી લેવાં. હવે ગ્રંથકાર પ`ચમ ગુણના ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે.
።
समाचरन् शिष्टमतस्वदेशाचारं यथौचित्यवशेन लोके । सर्वाभिगम्यो लते यशांसि, स्वकार्य सिद्धिंच गृहाश्रमस्थः ॥ ३ ॥”
૯૫
શબ્દાર્થ”— ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરૂષ શિષ્ટ પુરૂષને માન્ય એવા પાતાના દેશાચારને યોગ્ય રીતે આચરણ કરતા લેાકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પોતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે. ”
| કૃતિ વૃંદ્મમો મુળ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org