________________
पंचम गुण वर्णन.
વે કમથી પ્રાપ્ત થયેલ “પ્રસિદ્ધ દેશચાર ન આચરણ કરવારૂપ પંચમ ગુણનું વર્ણન કરે છે.
“સિદ્ધ જ હેરાવા રમાવાનું તથા પ્રકારના અન્ય શિષ્ટ પુરૂષને તે આચાર માન્ય હોવાથી લેક રૂઢીમાં આવેલ હોય તેને પ્રસિદ્ધ કહે છે. અને મહાન પુરૂષને 5 ભજન, વસ્ત્ર અને ગૃહકાર્ય વિગેરે નાના પ્રકારની યિારૂપ આખા દેશને વ્યવહાર તેને દેશાચાર કહે છે. તેવા પ્રસિદ્ધ દેશાચારને સારી રીતે આચરનાર ગૃહસ્થ ધર્મને યોગ્ય થાય છે, અર્થાત પુર્વોક્ત રીતિથીવર્તન કરનાર પુરૂષ વિશેષ ધર્મ મેળવવા અધિકારી થાય છે. દેશ–ઉપલક્ષણથી પિતાના કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધિને પામેલા લોકાચાર અને ધર્માચારનું સારી રીતે આચરણ કરનાર હોય, તેનું આચરણ તો તેનાથી વિરૂદ્ધ આચારને ત્યાગ કરવાથી થાય છે. કહ્યું છે કે – "लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माबोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१॥"
શબ્દાર્થ–બજે કારણથી ખરેખર સમગ્ર ધાર્મિક લેકેને આધાર લેક છે, તે માટે લેક વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ [ આચાર)ને ત્યાગ કરે જઈએ, ૧ દેશ અને લેકાદિક વિરૂદ્ધ તે આ પ્રમાણે છે. -
દ્રવ્યના પ્રમાણ કરતાં અધિક વેશ રાખનાર, અધિક દ્રવ્ય છતાં હીનવેશ રાખનાર અને પિતે શક્તિ રહિત છતાં શક્તિવાળાની સાથે વેર કરનાર પુરૂષનું મહાન્ પુરૂ ઉપહાસ્ય કરે છે. ચેરી વિગેરેથી દ્રવ્યની આશા બાંધનાર, સારા ઉપાયમાં શંસય રાખનાર અને પોતાની શકિત છતાં ઉદ્યોગ રહિત થનાર પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org