________________
૭૨
શ્રાદ્ ગુણ વિવરણ,
છ મહીના સુધી વાંસની ભુંગળીમાં રાખેલું કુતરાનુ` પુછડું મહાર નીકળ્યું કે પા વાંકુને વાંકુ' જ રહે છે. ” પછી સહુદેવને કાઇ શત્રુએ મારી નાખ્યા. ત્યાંથી મરણ પામી નરકે ગયા. અને વિમળ તો ધર્મ કરી સ્વર્ગમાં ગયે, ત્યાંથી ચ્યવી એક ભવ કરી સાધુ થઈ મેાક્ષમાં જશે. ઇતિ વિમળ દષ્ટાંતઃ
**
ગ્રંથકાર ચતુર્થ ગુણના ઉપસ’હ્રાર કરતાં ઉપદેશ દ્વારા તેનુ ફળ દર્શાવે છે, " विमलवदिति यः स्यात्पापनीरुप्रवृत्तिः, सततसदय चित्तो धर्मकर्मैक चित्तः ।
स सुरनरसुखानि प्राप्य जाग्रद्विवेकः, कलयति शिवली नायकत्वं सुखेन ॥ ४ ॥”
શબ્દા ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરૂષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળા, નિર'તર દયાળુ હૃદયવાળે, ધરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળા અને ફુરાયમાન વિવેકવાળા હેાય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખાને પ્રાપ્ત કરી મોક્ષરૂપ લક્ષ્મીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે.” જુઆ ઠેકાણે ચતુર્થ ગુણનું વર્ણન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org