________________
400220 ડિઝSછ0િ0-છ--04
gosto - 680-4-6%
AD--69624 નવેસરથી કરી આપવા મહદ્ કૃપા દર્શાવી. પિતાના જ્ઞાન, ધ્યાન, સઝાય અને મુનિધર્મની ક્રિયા વગેરે કરતાં, તેમજ તે સિવાય પાટણના જેન ભંડારેની પિતાના ગુરૂરાજ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે ઉદ્ધાર અને વ્યવસ્થા કરતાં તેમજ આ સભા તરફથી અને બીજાઓ તરફથી તેઓશ્રીની અત્યંત લાગણી અને કાળજીથી ગ્રથોદ્ધારના કાર્યમાં આખો દિવસમાં ઘણે ટાઈમ તેઓશ્રીને વ્યતિત થતાં છતાં, ઉપરાંત વખત લઈ આ મહદ ગ્રંથનું ભાષાંતર ઘણી જ તસ્દી લઈ કરી આપી જૈન સમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. આવું સરલ અને સુંદર ખલના રહિત ભાષાંતર તેઓની કૃપા વડેજ પ્રસિદ્ધ થયું છે, જેથી આ સ્થળે આ સભા તેઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માને છે. અને આવી કૃપા તેઓશ્રીની થવાથી અને સાથે આર્થિક સહાય આપનારની ઈચ્છાથી તે ઉપકારની નિશાની તરિકે એ મહાત્માને ફેટેગ્રાફ આ ગ્રંથમાં આપી કંઈ જાણુમુક્ત થઈએ છીએ.
પ્રસિદ્ધ કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org