________________
હિ
S
चतुर्थ गुण वर्णन.
ગણાતા
કાર
પોષણ
M
ania Russian
વે કમથી પ્રાપ્ત થયેલ “પાપભીરૂ નામે ચતુર્થ ગુણને વર્ણવે છે.
th #pવમe
-Narsing)
“uપરિતિ–દીઠેલા અને નહીં દીઠેલા અનર્થોના કારણભૂત કર્મ તે પાપ અને તેથી ભય રાખનારને પાપભીરુ કહે છે. તેમાં ચોરી, પરસગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણે છે તે આ લેકમાં પણ સર્વ મનુષ્યમાં વિડંબનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે“द्युतापाज्यविनाशनं नवनृपः प्राप्तोऽथवा पाण्डवामद्याकृष्णनृपश्च राघवपिता पापतिो दूषितः । मांसाच्छेणिकलूपतिश्च नरके चौर्यानिष्टा न के वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमतो रावणः॥१॥"
શબ્દાર્થ-બનળ રાજા અને પાંડવોએ જુગારના વ્યસનથી પિતાના રાજ્યને નાશ કર્યો, કૃષ્ણ મહારાજ મદિરાથી નાશ પામ્યા, રામચંદ્રજીના પિતા દશરથ શિકાર કરવાના વ્યસનથી દાષિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચેરીના વ્યસનથી કેણ નાશ નથી પામ્યા! કૃતિપુણ્યશ્રેણી વેશ્યાને વ્યસનથી નિધન થઈ ગયું અને રાવણ પરલી ગમનને વ્યસનથી મૃત્યુ પામે છે. આ દીડેલા અનર્થનાં કારણે છે.
શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનું ફળ આપનાર મદિરા અને માંસનું આલેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણ છે. જે કારણથી જેનાગમમાં કહેલું છે કે, “મહેટા આરંભથી, મહેટા પરિગ્રહથી, માંસાહારથી અને પચેઢીને વધ કરવાથી જ આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે.” વળી બીજે ઠેકાણે કહેલું છે કે “પચેંદ્રીને વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં આદરવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org