________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કડા કરવી, કુતુહલ કરવું, પરપુરૂષની સાથે બોલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીને સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસર્ગ રાખ ચગ્ય નથી. (એકાકી) જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે ધોબી પાસે જવું, દતિની સાથે મેળ રાખવે, પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખિના વિવાહ (લગ્ન) માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપારે ખરે ખર સતીઓના પણ શીળ રૂપજીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબુલ, શૃંગાર, મર્મકારી વચન, કીડા, સુગંધની ઈચ્છા, ઉદુભટ વેષ, હાસ્ય, ગીત, કેતુક, કામક્રીડા, શય્યા, કુસબી વસ્ત્ર, રસ સહિત અન્ન, પુષ્પ અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું આ સર્વને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ નિરંતર ત્યાગ કરે જોઈએ. હે સુંદર ભ્રકુટી વાળી સ્ત્રી ? તું તારા પતિ તરફ નિષ્કપટી, નણંદે તરફ નમ્ર, સાસુ તરફ ભકિતવાળી, સ્વજને પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ હતવાળી, શો સાથે હસમુખી, પતિના મિત્રે સાથે (નિર્દોષ) હાશ્ય વચન બોલવા વાળી અને તેના દુશ્મને પ્રત્યે ખેદ ધરનારી છે. આ સર્વે સ્ત્રીઓને પતિવશ કરવાને મષધિ રૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " एवं गृहस्थः सुकलत्रयोगाजनेषु शोनां बनते सुखी च, देवातिथिप्रीणनपुण्यकर्मा,जनैः परत्रापिगति विशुद्धाम्॥१३॥"
શબ્દાર્થ –“એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીના પગથી લેકમાં શભા પામેછે, અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવા રૂપ પુણ્ય કર્મોને ઉ. પાર્જન કરી પરલોકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૧૩” આ ઠેકાણે માર્મા નુસારીના પાંત્રીશ ગુણ પૈકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું છે
-
-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org