________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
આપને જે પુણ્ય થશે તેને પાર જ નથી. હે પૃથ્વીપાલ! કુવાદિક જળાશય કરાવવામાં પુરાણને વિષે પણ ચોરનું ઉદાહરણ આપી મેટું પુણ્ય કહ્યું છે. તે આ પ્રમાણે
પહેલાં કોઈ ચાર નાસીને જતે હતે. માર્ગમાં તે તરસ્યો થયે, તેવામાં કઈ સરવર તેણે જોયું. તેમાં પાણી નહતું, પરંતુ તેમાં એક ઠેકાણે કાંઈક આદ્ર (ભીની) પૃથ્વી જોઈતેમાં તેણે બાણ બેસીને પાણી પીધું. પછી તે બાણ ખેંચી લેતાં તેના ફળાની સાથે માટી બહાર નીકળી એટલે તેમાંથી જળ નીકળ્યું. પછીતે ચાર ત્યાંથી આગળ ચાલ્યા. તેટલામાં પાછળથી આવેલા સુભટેએ તેને મારી નાંખે, તે મરીને તે સરોવરની થી પણ માટી કાઢવાના પુણ્યથી દેવ થશે.
તેથી કરીને હે દેવ ! આપ પુણ્યશાળી તેને ચૈત્યને એગ્ય એવી બીજી ભૂમિ આપીને તે ઠેકાણે મોટા પુણ્યને માટે વાવ ખોદાવે.” આ રીતે તે અજ્ઞાની બ્રાહ્મણોએ રાજાને વાવ કરાવવાનું કહ્યું, પરંતુ તેમાં મેરૂ અને સરસવ જેટલું પાપ પુણ્યનું આંતરૂં છે (એટલે કે જળાશય કરાવવામાં મેરૂ જેટલું પાપ અને સરસવ જેટલું પુણ્ય છે.) પહેલાં ભેજરાજાએ એક નવું તળાવ છેદાવ્યું હતું ત્યારે તેની પાસે કુબુદ્ધિવાળા કવિઓએ તે તળાવનું અનેક પ્રકારે વર્ણન કર્યું હતું. તે વખતે બુદ્ધિમાન ધનપાળ કવિએ કહ્યું હતું કે હે ભેજ રાજા ! આ તળાવના મીષથી મેટી દાનશાળા જ છે, તેમાં હમેશાં માછલાં વિગેરે રૂ૫ રાઈ તૈયાર જ રહે છે, તેને ખાનારા પાત્ર બગલા, સારસ અને ચકલાક પક્ષીઓ છે, તેમાં કેટલું પુણ્ય થાય? તે અમે જાણતા નથી.
આ પ્રમાણે વાયુની જેવા બ્રાહ્મણ અને તેનાં વચનેથી ફળને આપનાર (વૃક્ષ) રૂ૫ રાજાનું ચિત્તરૂપી પાંદડું લાયમાન થયું. કેમકે રાજાઓ કાનના કાચા હોય છે. કહ્યું છે કે
“ પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળો પણ રાજા જે કાનનો કાચ હોય તે તેને ગ્રહણ કરવા (પિતાને કરવા) કણ શક્તિમાન થાય ? જેમકે પકાવેલો, રંગાવેલ અને પરિપૂર્ણ એ પણ માટીને ઘડો જે કાંઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org