________________
૬
સુકૃતસાગર યાને માંડવગઢને મહામત્રીશ્વર.
મંત્રી ! આ ખાખત બ્રાહ્મણાની અપ્રીતિ થાય તાપણુ મારે તમને તેટલી પૃથ્વી આપવી જ છે; પરંતુ કહેા કે તે તમારા ખંધુનું નામ શુ છે ? અને તે કયાં રહે છે ? ” હેમાદિએ જવાબ આપ્યા કે—“ હું સ્વામી ! અવંતી દેશના અલંકારરૂપ અને ધર્મકર્મમાં તત્પર પૃથ્વીધર નામના મંત્રી મારા જીભના માનેલા બંધુ છે. ત્યાંના જયસિંહ નામના રાજા તેા માત્ર તે અવંતી દેશમાં ખિ ંખરૂપે જ છે; બાકી તે માત્ર છત્ર ચામર વિનાના પૃથ્વીધર જ રાજા છે. તે પ્રાતઃકાળે આપને પ્રણામ કરવા માટે આવશે. તે વખતે તે આપને સ્નેહથી ઘેર આવેલા અવંતીના સ્વામીને ચાગ્ય એવા સ ગૈરવને ( આદર સત્કારને ) લાયક છે. ” આ પ્રમાણે તેના વચનને સાંભળી હૃદયમાં અવધારી
રાજાએ અનેક રાજકાર્યાંવડે તે દિવસને નિમન કર્યું. વિકસ્વર હૃદય કમળને ધારણ કરતા હુંમાદિએ પણ પૃથ્વીધર પ્રધાનની પાસે જઇ પ્રાત:કાળે રાજાને મળવાના અવસર જણાગ્યે.
પ્રાતઃકાળે જેમ સૂર્ય ઉત્ક્રયાચળ પર્વાંતપર આરૂઢ થાય તેમ તે રાજા, મંત્રી અને સામત વિગેરેની સાથે સભામાં સિહાસનપર આરૂઢ થયે.. તે વખતે એક થાળમાં સેાનામહાશ ભરી તેના ઉપર એક શ્રીફળ મૂકી માલવ દેશના પ્રધાન પેથડ તે રાજાને મળવા આવ્યેા. તે પ્રધાન જ્યારે સમીપે આબ્યા ત્યારે રાજાએ એકદમ સિંહાસનપરથી ઉભા થઈ તેને પ્રીતિથી આલિંગન કર્યું. << કુળવાન પુરૂષા વિનયવાળા જ હાય છે. ” કહ્યું છે કે
“ केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां, कोऽलङ्करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसंनिचयं करोति,
35
को वा दधीत विनयं कुलजेषु पुंस्सु || ७ ||
મૃગની સ્ત્રીએ। ( મૃગલીએ )ના નેત્રા કાણે આંજ્યાં છે ? મનેાહર પીંછાવાળા મારાને કાણુ અલકાર કરે છે? કમળને વિષે પત્રને સમૂહ કાણ કરે છે ? તથા કુળવાન પુરૂષોને વિષે કાણ વિનયને ધારણ કરે છે ? કાઇ કાંઇ પણ કરતું નથી-તેવે તેમને સ્વભાવ જ છે.
પછી રાજાએ તેને ચેાગ્ય આસનપર બેસાડી કુશળ સમાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org