________________
૫૪
સુકૃતસાગર યાને માંડવગઢને મહામ ત્રીશ્વર.
રસને મેળવી તે રસના લેાઢાને લેપ કરી અગ્નિમાં નાંખી નિદ્રા રહિત થયેલા તેણે સાત રાત્રિદિવસવડે તે સર્વાં સુવણું કર્યું. પછી તે સર્વે ઉંટડીએ સુવર્ણ થી ભરીને વેગથી ચલાવી અને તેની પાછળ રક્ષણને માટે ઘેાડેસ્વારો અને પત્તિઓને ચલાવ્યા. પછી શ્રી આદિનાથને વંદન કરવા માટે ચૈત્યમાં આવી તેણે આ પ્રમાણે વિચાર કર્યાં કે-“સુવર્ણીના લાભથી ઘણા છક્કાય જીવોને ઘાત કરનારા મને ધિક્કાર છે. ત્યાગ કરવા લાયક દરેક બાબત તજવી અશકય હાય તેપણ ઉત્તમ પુષ અતિ સાવદ્યને તે અવશ્ય સુખે કરીને તજે છે; તેવું અતિ સાવદ્યનું કાર્યાં મે કયુ' છે, તેથી નરકને વિષે પણ મારી સ્થિતિ નથી. સારા શ્રદ્ધાલુને પણ જો સવા વસા ધર્મ કહ્યો છે, તે આવું ક કરનારા મારા જેવાને તે સ્વપ્નમાં પણ તે સવા વસે ધર્મ છે જ નહીં. હવે તેા જે થવાનુ હતુ તે થયું', પરંતુ હવે પછી આ કહું નહીં કરૂં, અને જેટલુ સુવણુ કર્યુ` છે, તે સને તીર્થાંમાં જ વ્યય કરીશ. આ પ્રમાણે વિચારીને તેણે પાપના ભયને લીધે કાઇને આ સુવર્ણ સિદ્ધિ બતાવવી નહીં અને પેાતાને પણ હવે નવુ` સુવ અનાવવું નહીં,એ પ્રમાણે જિનેશ્વરની પાસે જાવજીવના નિયમ કર્યાં.
""
આ પેથડ મંત્રીએ આવી સુવર્ણ સિદ્ધિને પણ અતિ સાવદ્ય હાવાથી ત્યાગ કર્યાં. તે સાંભળીને બીજા ભવ્ય પ્રાણીઆએ પણ તેવા સાવદ્ય વ્યાપારને ત્યાગ કરવા ચેાગ્ય છે. તલ, મધ અને લાખ વિગેરેના વેપાર કરનારા મનુષ્યે આ ભવમાં પંક્તિરહિત થઇને પરભવમાં નારકની પંક્તિમાં ઉત્પન્ન થાય છે. ૫
9.
ત્યારપછી એ નાના તીર્થની યાત્રા કરીને પુણ્યવત પુરૂષાના અલંકારરૂપ તે પેથડ મંત્રીએ માંડવગઢમાં આવી તે સઘળા સુવર્ણ ઉપર તીનું નામ લખી તેને અતિ ગુપ્ત સ્થાનમાં સ્થાપન કર્યું.
૧
પેથડની ચિત્રવેલી, વ્યાપારની પ્રાપ્તિ અને સુવર્ણ સિદ્ધિ વિગેરેના વર્ણન નામને આ ત્રીજો તરગ સમાપ્ત થયા.
ઉત્તમ વેપારીની પંક્તિ બહાર થઇને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org