________________
સુકૃતસાગર યાને માંડવગતને મહામંત્રીશ્વર.
દેવેનું વરદાન, સિદ્ધ પુરૂષનું દર્શન, ગુરૂજન અને રાજાનું સન્માન તથા નષ્ટ થયેલા ધનની પ્રાપ્તિ, આ સર્વ વસ્તુ પુણ્ય વિના મળી શકિત નથી.”
લેણદારોના ભયથી તે દેદ નગરીમાં ગયો નહીં, તેથી ભોજન કર્યા વિના જ તેણે ગીંદ્રની સેવા કરતાં ત્રણ દિવસ નિર્ગમન કર્યા. તે વખતે તે દરિદ્રીએ આહારને ત્યાગ કરી છેડી પણ પ્રશસ્ત સેવા કરી તેથી તે યુગદ્રનું મન તેના પર પ્રસન્ન થયું. કહ્યું છે કે" कृतज्ञा नेत्रसुरभिसुक्षेत्रावनिशुक्तिभाः ।
शैलदेहोपरव्यालतुल्यास्तु कृतघातिनः ।। ७ ॥"
નેત્ર, ગાય, સારા ખેતરની પૃથ્વી અને શુકતી ( છીપ) જેવા મનુષ્ય કૃતજ્ઞ એટલે કરેલાં ગુણને જાણનારા હોય છે, તથા પર્વત, શરીર, ઉખર ભૂમિ અને સર્પની જેવા મનુષ્ય કૃતની એટલે કરેલા ગુણને ઘાત (વિનાશ) કરનારા હોય છે.”
તે દેદને કૃપા કરવા યોગ્ય જાણીને ગદ્દે કહ્યું કે –“હે. વત્સ ! તું કેમ ભેજન કસ્તો નથી ?” ત્યારે તેણે પિતાનું સત્ય કારણ તેની પાસે નિવેદન કર્યું. કેમકે આવા ગી પાસે અસત્ય બેલિવું એગ્ય નથી, કહ્યું છે કે - “સત્યં મિત્રઃ શ્રિયં સ્ત્રીમાનચં દ્વિપતા સદા
सत्यं प्रियं च पथ्यं च, वक्तव्यं स्वामिना समम् ॥८॥"
મિત્રની પાસે સત્ય બોલવું જોઈએ, સ્ત્રીઓની પાસે પ્રિય વચન બોલવું જોઈએ, શત્રુની પાસે જુઠું બોલવું એગ્ય છે, તથા સ્વામીની પાસે સત્ય, પ્રિય અને હિતકારક વચન બોલવું એગ્ય છે.”
તે સાંભળી શકિતમાન યોગીએ તત્કાળ હંકાર શબદ કરીને ઘણા ખાંડ અને ઘી સહિત ખીરને ભરેલ એક થાળ આકાશ માગે મંગાવ્યું, અને તેને કહ્યું કે –તું આ ભેજન કર.” ત્યારે દંભ-કપટ રહિત તે વણિકે કહ્યું કે તમે મંગાવેલા અજાણ્યા ઘરના આહારને હું નહીં કરું. કેમકે પુરૂષે મેટા સંકટમાં પડેલા હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org