________________
જદાર
:::
S
Y
છે :
દ
NEJ
} (T
',
ચરિત્રારંભ.
ળવા દેશના એક વિભાગરૂપ નમ્યાટ નામને દેશ છે, તે સ્વર્ગની રમણીયતાને આડંબરને જીતનાર છે,
તથા તેમાં રહેનારા લોકો અખંડ સુખને ભગવે છે. તે છે. દેશમાં શત્રુ રાજાઓથી ન જોઈ શકાય તેવી નાંદુરી નામની નગરી છે, તે નગરીની ફરતે રહેલો કિલ્લે લક્ષ્મીના નિધા-* નની રક્ષા કરવામાં સર્પ જે શેભે છે. ત્યાં નમ્યાર નામને દેશ, નાંદુરી નગરી, નેમિનાથનું ચૈત્ય, નારાયણ નામનો મંત્રી, નાગિણું નામની ગણિકા, નાગ નામને શ્રેણી અને નાગાર્જુન નામને ગી વિગેરે ઘણા નકારે છતાં પણ ત્યાંના લેકેના મુખમાં કદાપિ દાન દેવાના વિષયને નકાર હતું નહીં, તે નગરીમાં ઉકેશ નામના વંશમાં મેતી સમાન શ્રીપદ્મ નામના શ્રેષ્ઠીને કુળમાં ઉત્પન્ન થયેલ દેદ નામને વણિક હતા, પરંતુ તે દારિદ્રશ્યનું ઘર હતો. કહ્યું છે કે" चन्द्रे लाञ्छनता धने चपलता क्षारं जलं सागरे, सर्पाश्चन्दनपादपेषु विरहः प्रेमास्पदे मानुषे । पुग्नेषु जरा सुरेषु पतनं विद्व-सु दारिद्यमियेवं सर्वमकारि दूषणपदं सद्वस्तु दुर्वेधसा ॥४॥"
દુષ્ટ વિધાતાએ ચંદ્રને વિષે લાંછન કર્યું છે, લક્ષ્મીને વિષે ચપળતા કરી છે, સમુદ્રને વિષે ખારું પાણી કર્યું છે, ચંદનના વૃક્ષે ઉપર સર્પો રાખ્યા છે, પ્રેમી જનને વિષે વિયેગ કર્યો છે, નરરત્નને વિષે વૃદ્ધાવસ્થા કરી છે, દેવેનું પણ પતન–વન કર્યું છે, અને વિદ્વાનમાં દારિદ્રય મૂક્યું છે, આ રીતે સર્વ ઉત્તમ વસ્તુને દૂષણનું થાનરૂપ બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org