SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તર’ગ. ૯૯ ,, ચારના ઉપદ્રવ રહિત કરશે. ” ત્યારે ઝાંઝણ મેલ્યા કે “ હું સ્વામી ! આવા અલ્પ કાર્ય માટે બે જણાના પ્રયાસ શા માટે જોઇએ ? અમારા બેમાંથી એક જ આપના આદેશરૂપ સહાયથી આ કાર્ય કરી શકશે. ” આવું તેનુ વચન સાંભળી તેને ઉદ્યમી જાણી રાજાએ તેને જ આદેશ આપ્ટેા. ત્યારે તે મહા બળવાન ઝાંઝણ ખેલ્યા કે—“ હે સ્વામી ! જો સાત દિવસમાં તે ચારને હું ન પકડું તે તેને સ્થાને મારા દંડ કરવો. ” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી ત્યારે રાજાએ તેને સત્કાર કરી મહાજનને આશ્વાસન સહિત રજા આપી. ત્યારપછી ઝાંઝણે ચારને પકડવાના ઉદ્યમ શરૂ કર્યાં. મહા શૂરવીર ચાન્દ્રાએ સહિત અને દીવા સહિત તે આંઝણ રાત્રિએ દરેક માગ, દરેક દુકાન અને દરેક ઘરને જોતા જોતા ભમવા લાગ્યા; પરં તુ પુણ્ય રહિત પુરૂષ જેમ ધનને ન પામે તેમ તે સાહસિક ચારને પામ્યા નહીં. આ રીતે વ્યગ્રપણાથી તેના ક્ષણેાની જેમ તેના છ દિવસમાં વ્યતીત થયા. રાજાના આદેશના દિવસથી તે ચેારાએ પ્રથમ સાત દિવસની ગણતરી કરી, અને તે સાત દિવસમાં તેઓએ પકડાવાની શંકા થવાથી ચારીનુ કામ કર્યુ જ નહીં. પછી તેમની ગણતરી પ્રમાણે (એક દિવસ વહેલા ગણવાથી ) આઠમે દિવસ આવ્યા ત્યારે શંકા રહિત થયેલા તે ત્રણે અધ રાત્રિને સમયે ગાઢ અંધકાર થયા ત્યારે જુદા જુદા માર્ગથી તે નગરીના ચૌટામાં આવ્યા–ભેગા થયા. તે પેાતાની પ્રતિજ્ઞાના ૧દિવસથી સાતમે દિવસે નિર્ભીય એવા તે ઝાંઝણ એકલે જ ચારના વેષ ધારણ કરી ત્યાં જ આગ્યે. તે ત્રણેને ચાર જેવા જોઇ ઝાંઝણે તેમની સામે ચારની સંજ્ઞા કરી, તે જાણી તેમણે પણ તેની સામે ચારની સંજ્ઞા કરી. એટલે તે બુદ્ધિમાન ઝાંઝણે તેમને એકઠા મળ્યા ત્યારે પૂછ્યું કે–“તમારી કેવી કેવી શક્તિ છે ? ” ત્યારે તે ઓલ્યા કે− અમારામાંથી એક જણ શકુન શાસ્ત્રથી સર્વ શુભાશુભ જાણું છે, બીજો પથ્થરથી તાળાં તેાડે છે, અને ત્રીજો એકજ વાર સ્ત્રી કે પુરૂષના શબ્દ સાંભળવાથી પછી કાઇ પણ વખત તેને શબ્દથી જ ૧ રાજાએ જે દિવસે તેને આદેશ આપ્યા તેને બીજે દિવસથી તેની પ્રતિજ્ઞા હતી તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy