SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ ત્રીશ્વર. કરતા હશે ’એવી શકા થવાથી રાજાએ ઝાંઝણને ઉઘાડી તરવાર આપી તેને આરક્ષક બનાવ્યેા. ત્યારે બીજાથી પરાભવ ન પામી શકે એવે તે ઝાંઝણ નગર અને ગામાને વિષે પ્રગટપણે અને ગુપ્તરીતે રાત્રિએ અને દિવસે જાતે જ વ્યસનનાં થાનકાને જોતા જોતા ચાતરફ ફરવા લાગ્યા. "" આવા અવસરે ચે તરફ ભમવાથી થાકી ગયેલી લક્ષ્મીને વિશ્રાંતિ લેવાના મંડપરૂપ તે મંડપ (માંડવગઢ) ને વિષે ખર વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ચેારા ચારી કરતા હતા. તે ચેારાથી ત્રાસ પામેલા નગરના મહાજનાએ એકદા સાયંકાળે રાજા મહારની સભામાં બેઠા હતા ત્યારે આવીને રાજાને નમસ્કાર કર્યા, અને રાજાની પાસે ભેટયુ મૂકયુ. રાજાએ તેમને યથાયોગ્ય આસન વિગેરે આપી તેમના સત્કાર કરી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બેલ્યા કે—“ હે સ્વામી ! આ નગરીરૂપી અપૂર્વ ( નવીન ) અટવીને વિષે તમારા બાળવૃક્ષ જેવા અમે ચારરૂપી દાવાનળવડે અત્યંત ખળીએ છીએ. તેથી હું પૃથ્વીપતિ ! અને બીજા કોઇ પણ સારા સ્થાનને વિષે આરોપણ કરા; પરંતુ ચારથી અને તમારાથી નિર્ધાન થયેલા અમે અહીં રહી શકશુ નહીં. ” આવું તેમનુ વચન સાંભળી રાજાએ આરક્ષકને ખેલાવી તેને કાપથી કહ્યું કે—“ અરે અધમ ! મારો પગાર ખાઈને આખી રાત્રી સુખે સુઇ રહે છે ? કે જેથી મારા પ્રાણપ્રિય સ` મહાજન કાષ્ઠને વિષે રહેલા ધુણ જાતિના જીવડાના ન્યાયથી ( જીવડાની જેવા ) ચેારવડે દિવસે દિવસે નિસ્સાર કરાય છે. ” તે સાંભળી નગરના આરક્ષકે કહ્યું કે—“ હે દેવ ! આખી રાત્રિ હું ચોટા વિગેરે સ થાને જે છે, તે પણ તે ચારને હું જોઇ શકયા નથી. ’” ત્યારે રાજાએ કહ્યું કે આટલા કાળ પગાર ખાઇને હવે આજે ‘હું શું કરૂ? એવા શબ્દ ખેાલવાથી તું છુટી શકશે નહીં, જો તારે જીવવાની ઇચ્છા હાય તે તે ચારને પકડ. ” આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી પાસે બેઠેલા ગાગાદે ઇર્ષ્યાથી કહ્યું કે—“ હું રવામી ! પતિથિને વિષે પણ ચારી થાય છે, તેથી આ આરક્ષકને ઝાંઝણ પણ સહાયક થઈ શકશે. ” આવી તેની વાણી સાંભળી રાજાએ ઝાંઝણને પણ બેલાવીને કહ્યું કે—“ તમે અન્તે થઇને આપણા આ નગરને સથા '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy