SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ +BICIC [ ૨૪ ] પ્રતિષ્ઠિત કરેલા છે. તેના લેખ પ્રાંતમાજી પર વિદ્યમાન છે. શ્રી પુ’ડરીક સ્વામીના ગભારામાં ખીજા અનેક પ્રતિમાજી બિરાજમાન છે. ગભારાની બે બાજુએ એ એરડામાં પણ અનેક પ્રતિમાજી છે. ૧૭. શ્રી પુડરીગિરિ શ્રી ઋષભદેવ ભગવાનના ગણધર શ્રી પુ ́ડરીક સ્વામી આ ગિરિરાજ પર પધાર્યાં. પ્રભુએ કહ્યું કે—તમે અને તમારા પરિવાર અહીં સ્થિરતા કરો. કારણ કે આ તીના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મેાક્ષપ્રાપ્તિ થશે. પ્રભુના વચનથી તેએ સપરિવાર આ ગિરિરાજ પર શકાયા. આરાધના કરતા કેવળજ્ઞાન પામ્યા અને પાંચ ક્રોડ સુનિ સાથે ચૈત્રીપૂનમે મેક્ષે પધાર્યાં. અહીં ગિરિરાજનુ’પાંચમું ચૈત્યવ ́ન કરવામાં આવે છે. પાંચમું ચૈત્યવ`દન શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયના, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુ ડરીક જાસ, મહિમાએ મહુ'ત. ૧ પાંચ દાડ સુણીંદ, સાથે અણુસણુ ઈહ્યાં કીધ; શુધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ વર લીધ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy