________________
ચૈત્રી પૂનમને દિને, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩
શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરું રે લોલ,
પૂછે શ્રી આદિનિણંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઉતરી રે લોલ,
પામીશ પરમાણંદ વિવારી રે એક. ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ,
જ્ઞાન અને નિવારણ જયકારી રે, તીરથ મહિમા વધશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે. એકટ ૨ ઈમ ની સુણીને ઈહાં આવીયા રે લોલ,
ઘાતી કરમ કર્યા દૂર તમારી રે; પંચઝાડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે. એક ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ લાલ,
પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગા રે લોલ,
લેગસ થઈનમુક્કાર નરનારી છે. એક૭ ૪ દશ વીશ ત્રીસ ચાલીસ ભલા રે લાલ,
પચાસ પુષ્પની માળ અતિસારી રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org