________________
[ ૬૩ ]
નવી ટૂંકમાં દન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગેાખલેા એવા આવે છે કે-ત્યાં ૨૪ તીર્થંકરાની માતાએ પુત્રો ( તીથ કા ) ને ખેાળામાં લઈને બેઠાં છે. આ પણ આરસની જ કારણી છે.
દર્શીન કરતાં કરતાં આગળ ચાલતાં છેલ્લે ગ ધારીયાનું દેરાસર આવે છે.
૧૫. ગંધારીયા ચૌમુખજી
આ દેરાસર ગધાર નગરના રહેવાસી રામજી વધુ માને સ. ૧૬૨૦ કાર્તિક સુદ ૨ જે અંધાવ્યુ' છે તેમાં ચૌમુખજીના વિશાળ ૪ મિ'એ મિરાજમાન કરેલ છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચાકીયાળાં છે. તે ચારે ચેાકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુંયે મંદિર અને ઉપરના ભાગ મનેહુર છે. ચેાકીયાળાં વગેરે બધુંચે ઉપર છે તેમાં પણ પ્રતિમાઓ છે. કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમૂનેદાર આ દેરાસર માંધ્યુ છે. મૂળ ગભારે ચારે ભગવંતા મનેાહર છે પરંતુ તે સમયે જે મળ્યાં તે લીધાં હશે. એટલે ખરાખર ફીટ બેસે તેવા નથી અહીંથી આગળ પુ'ડરીક સ્વામીના મદિરમાં જવાય છે.
૧૬, શ્રી પુંડરીક સ્વામીનુ મંદિર,
આ મંદિરમાં ગાદીપતિ શ્રી પુડરીકસ્વામી સેાળમા ઉદ્ધારના કર્તા કરમાશાહના ભરાવેલા સં. ૧૫૮૭ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org