SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ | ૬ | અનત સિદ્ધના એહુ ઠામ, સકલ તી ના રાય; પૂ નવ્વાણુ ઋષભદેવ, જ્યાં ડવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સાહામણું!, કવડજક્ષ અમિરામ; નાભિરાયા કુલમ’ડશે!, જિનવર કરું પ્રણામ. ૩. રાયણપગલા સ્તવન નીલુડી રાયણ તરુતળે, સુસુ દરી, પીલુડા પ્રભુના પાય રે, ગુણુમ'જરી; ઉજ્વળધ્યાને ધ્યાઈ એ, સુણુ॰ એહી જ મુક્તિ ઉપાય રે. ગુણ ૧ શીતળ છાયે એસીએ, સુણુ॰ રાતડી કરી મન રંગ રે; ગુણુ પૂજીએ સેાવનફૂલડે, સુણુ॰ જેમ હાય પાવન અંગ રે. ગુણુ૦ ૨ ખીર રે જે ઉપરે, સુણુ॰ નેહ ધરીને એન્ડ્રુ રે; ગુણ ત્રીજે ભવે તે શિવ લહે, સુણુ॰ થાયે નિરમલ દેહુ રે. ગુણુ૦ ૩ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણુ॰ દીએ એહુને જે સાર રે; ગુણુ અલંગ પ્રીતિ હાય તેહુને, સુગુરુ ભવભવ તુમ આધાર રે. ગુણુ॰ ૪ કુસુમ પુત્ર લ મંજરી. સુષુ॰ શાખા થડ ને મૂળ રે, ગુણુ દેવતણા વાસા અછે, સુષુ॰ તીરથને અનુકૂળ ૨. ગુણુ૦ ૫ તીરથધ્યાન ધરેા મુદ્દા, સુણ્॰ સેવા એહની છાય રે; ગુણુ॰ જ્ઞાનવિમલ ગુણુ ભાખીએ, સુણ॰ શત્રુજય માહાત્મ્ય માંહ્ય રે. ગુણ૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy