________________
[૫૯] નૃત્ય કરતાં બતાવ્યાં છે. આ મંદિરમાં ગેખલાઓમાં બીજી પ્રતિમાજીઓ બિરાજમાન છે. તે બધાં પ્રાચીન છે. એક અંદર અને એક બહાર એમ બે આચાર્ય મહારાજના પ્રતિમાજી છે, તેના ઉપર સં. ૧૩૮૩ તથા સં. ૧૩૫૪ ના લેખે છે. દેરાસરમાં પ્રતિમાજી ઉપર સં. ૧૪૩૧, ૧૬૯૧ એમ જુદા જુદા શિલાલેખે છે.
૧૩. રાયણ પગલાં ત્યાંથી આગળ ચાલતાં ભમતીની દેરીઓમાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ બહાર નીકળીએ એટલે રાયણુપગલાની દેરી આવે છે. અહીં ગિરિરાજને સોળમે ઉદ્ધાર કરનાર કરમાશાએ વિ. સં. ૧૫૮૭ માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં ભવ્ય પગલાં છે. તેની ઉપર અનેક શુભ લક્ષણથી અંકિત કરેલી ચાંદીની મનેહર આંગી છે.
અહીં રાયણપગલાં સન્મુખ ચૈથું ચૈત્યવંદન કરવામાં આવે છે.
૧૩. ચિત્યવંદન ચેર્યું
રાયણ પગલાંનું ચિત્યવંદન શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચરે, તેને ભવપાર ઉતારે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org