________________
sorror-arrow
[૫૬] ૧૦. મેરુપર્વત
Ex
' પહેલાં આ મેરુ જૂને હતે. પણ અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રી ગિરિનાર અને શત્રુંજય તીર્થને વિ. સં. ૧૯૯૧ માં છરી પાળ સંઘ લઈને આવ્યા હતા તેની યાદગીરીમાં આ મેરુ ત્રણ વન યુક્ત સફેદ આરસને સુશોભિત નવેસરથી બનાવરાવ્યા છે. તેમાં ચૂલિકા ઉપર ચતુર્મુખ ભગવાન બિરાજમાન કર્યા છે.
ત્યાં દર્શન કરીને ભમતિમાં દર્શન કરતાં આગળ વધીએ ત્યાં રથ વગેરે મૂકવાના સ્થાન આગળથી નીચે ઉતરીએ ત્યાં સમવસરણનાં દેરાસરે દર્શન કરવાં. આ મંદિર સંઘવી મેતીચંદ પાટણવાળાએ સં. ૧૩૭૫ માં બંધાવેલ છે.
T
તેની જોડે સંમેતશિખર નું દેરાસર છે, તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજી છે અને નીચે પગલાં છે. એટલે આ સંમેતશિખરનું દહેરાસર કહેવાય છે, આ દેરાસર સં. ૧૭૭૪ માં બંધાવ્યું છે. આ બંને દેરાસર સંલગ્ન છે.
* તેની બાજુમાં પાણીનું ટાંકુ આવેલ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંના દર્શન કરતાં આગળ રાયણવૃક્ષ આવે છે ત્યાંથી બહાર આવી આદીશ્વરદાદાનાં પગલાંનાં દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org