________________
100'
erner
-r-
rr
r
-
>mum
વિ.સં. ૧૯૫૦ના તેજપાળ સેનીના લેખની પ્રશસ્તિ (દેરી નં. ૨૯૮. લેખ ન. ૧૦ )માં દેખાય છે.
૩. ત્રણ શિલાલેખ (૧) કરમાશાના ઉદ્ધારને માટે શિલાલેખ (લેખ નં. ૧) .
(૨) તેજપાળ સેનીએ કરાવેલ સુધારાને શિલાલેખ (લેખ નં. ૧૦)
'(૩) અકબર બાદશાહે શત્રુંજયને કર માફ કર્યો અને સાધુઓએ યાત્રા કરી તે જણાવનારે સં. ૧૯૫૦ પ્રથમ ચૈત્ર સુદ ૧૫ ને લેખ (દેરી નં. લેખ નં. ૩૨)
એમ ત્રણે શિલાલેખ અત્યારે વિદ્યમાન છે.
રતનપોળમાં દાદાના દરબારમાં ચમત્કારી દાદાનાં દર્શન કરતાં હૈયું નાચી ઉઠે છે. સંતાપ ભૂલી જવાય છે. ભાવના બલવત્તર બને છે. દીલ એવું ચેટી જાય છે કે–ત્યાંથી ખસવાનું મન પણ ન થાય. અહીં ત્રીજું ચૈત્યવંદન કરવામાં આવે છે. નવ લેગસ્સને કાઉસ્સગ્ય કરે, તેમ જ નવ ખમાસમણ આપવામાં આવે છે.
- ૪. ત્રીજુ ચૈત્યવંદન
શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન આદિદેવ અલસર, વિનીતાને રાય; નાભિરાયાકુલમણે, મરુદેવા માય. ૧
હક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org