________________
-
ક
વિભાગ ત્રીજો ૧. રતનપળ યાને દાદાની ટૂંક રતનપિળના દરવાજામાં થઈને એટલે પુંડરીક સ્વામીની નીચે થઈને પગથીયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચોકમાં છે. આ ચિકમાં તળિયાનું આરસપહાણનું કામ ધુલીયાનિવાસી સખારામ દુર્લભદાસે કરાવ્યું છે. અને તે ચેકમાં ચાંદીનું સેનેથી રચેલું સિંહાસન શેઠ દેવકરણ મૂળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર તથા મેટી પૂજા ભણાવાય છે. મંડપમાં છાંયે કરવા માટે લેખંડના પાઈપ વગેરેનાંખીને ઢાંકણ ખંભાતવાળા શેઠ પટલાલ અમરચંદે કરાવેલ છે. ત્યાંથી શ્રી આદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે.
ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના સોળ ઉદ્ધાર થયા છે. વર્તમાનકાળમાં જે આ મંદિર છે. તે વિ. સં. ૧૨૧૩ માં બાહડ મંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમાં અને સેળમાં ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે પણ મંદિર નવું બંધાયું નથી. પંદરમા તથા સોળમાં ઉદ્ધારમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ નવી
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org