SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨ ] મહિરના બધાએ થાંભલાં ગણતાં સેા થાંભલાં છે. આથી આ શતથ‘ભીયુ' મંદિર કહેવાય છે. તેનાં થાંભલાએ પર ગભારાની નજીકમાં સુદર તેારણુ છે. દક્ષિણદિશાના મડપની છતમાં થોડુંક સુદર કે।તરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કારણીવાળુ છે. વાઘણુ પાળના બધાએ મદિરામાં સૌથી ઊંચું શિખર આ મંદિરનુ' છે. તેની નજીકમાં વિ. સ. ૧૬૭૫માં અમદાવાદના શેઠનુ મધાવેલુ. સ'ભવનાથ ભગવાનનું મદિર છે. તે પછી કપડવ’જના શેઠાણી માણેકબાઈ એ કરાવેલું શ્રી ઋષભદેવ ભગવાનનું મદિર છે. તેમાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. આ બધા મંદિરના સમૂહ પાછળ સત્તરમાં સૈકામાં બધાયેલ દિગમ્બર મદિર છે. ૧૩. શ્રી ધનેશ્વરસૂરિ શતથીયા મ`દિરની નીચેના ભાગમાં શ્રી શત્રુ જય માહાત્મ્યના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિજીની આરસની વિશાળમૂત્તિ આરસની દેરીમાં વિરાજમાન છે. . ૧૪, પાળીએ અને લીંબડા (વીર વિકમશી ) વીર વિક્રમશી—પાલિતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિક્રમશી નામનેા માણસ હતા. તે તેના ભાઈભાભી ભેગા રહેતા હતા. એક વખતે કપડા ધોઈને ઘરે Jain Education International ww For Private & Personal Use Only www www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy