SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ HEL [ ૪૧ ] માણેકચ'દ માણેકવાળાનુ અધાવેલુ' ધર્મનાથ ભગવાનનુ મંદિર છે. ત્યારબાદ મે।રબીવાળા પીતાંબરદાસ પદમશીનું સ'. ૧૯૧૩ માં બધાવેલુ' મહાવીરસ્વામીનુ' મદિર છે, આ સિવાય પણ ખૂણે-ખાંચરે જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં નાની નાની દેરીએ ખંધાવેલી પણ છે. તે પછી જામનગરના પદમથી શાહે (પદમશી અમરશી) વિ. સ. ૧૬૭૫ માં 'ધાવેલ દેરાસર કે જેની પ્રતિષ્ઠા અ’ચલગચ્છીય શ્રી કલ્યાણસાગરસૂરિએ કરી છે તે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનુ શિલ્પ વિભૂષિત મદિર છે. મ'દિરની પ્રશસ્તિમાં તેમણે શાંતિનાથ વગેરે ૨૦૪ પ્રતિમાઓ ભરાવ્યાની અને નવાનગર ( જામનગર)માં શૈલ સમાન ચતુમુ ખ ૭૨ જિનમ'હિર અને ૮ ચૌમુખજીથી યુક્ત કરાવ્યાના ઉલ્લેખ છે. (દેરી ન'. ૫૪૭. લેખ ન. ૧૯) તેમજ સ’. ૧,૬૭૬ ફા. સુ. ૨ ગુરુવારે માટે સંઘ કાઢી આવી શ્રી શ્રેયાંસનાથ વગેરેની પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખ છે. ૧૨, શતથ‘લીચુ· મદિર ઇશાનખાજુએ જોધપુરવાળા મનેાત્તમલજી જયમલ્લજીએ સ. ૧૬૮૬માં કરાવેલુ વિશાળ ચતુર્મુખ મદિર છે. આ મંદિરને ચારે દિશાએ મ`ડપ છે. તે IIIIIIIIIIIIIG Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy