________________
વિભાગ બીજો
૧. રામપી શ્રી શત્રુંજય ગિરિરાજ પર નાના–મેટા હજારેક દેરાસર હશે. એટલે ગિરિરાજ મંદિરનાં નગર જે સુરમ્ય છે. જેમ નગરને કિલ્લે હોય તેમ આ બધાં મંદિરને રક્ષણ માટે કિલે છે. નગરમાં પિળે હેય તેમ અહીં ટૂંકરૂપી પિળે છે. નગરને રક્ષણ માટે પહેરેગીરે જોઈએ તેમ અહીં પહેરેગીરે છે. નગરમાં મહેલ હોય તેમ અહીં નાના-મોટા મંદિરે છે. મહેલે ઉપર ધજા ફરકે તેમ અહીં દેવમંદિર પર ધજા ફરકે છે. રાજમંદિર મોટું હોય તેમ અહીં દાદાનું મંદિર મોટું ને મનહર છે. મહેલ ઉપર કળશ જોઈએ તેમ અહીં દાદાના મંદિરના શિખર પર કળશ છે. જો કે બધાં જ શિખરે પર કળશ છે પણ દાદાના દેરાસરના શિખર પર સેનાથી રસેલે કળશ છે.
આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તમાનકાળમાં મુખ્ય રસ્તે જયતલાટી છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથિયાં છે. આ રસ્તે રામપળ સુધીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org