________________
[ ૨૬ ]
-
-
/
પN
-
શત્રુંજયગિરિરાજ પર આવી આરાધના કરી અંતકૃત કેવલી થઈ મેક્ષે ગયા. આવી રીતે માલિ અને ઉવયાલિ પણ દ્વારિકાનગરીના રાજકુમારે હતા. નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ ગિરિરાજ પર આવી અનશન કરી મેક્ષે ગયા. ત્રણે મુનિવર ૧૧ અંગેને ભણ્યા હતા.
આગળ ચાલતાં રામપાળ બહાર વિસામે આવે છે. ત્યાં ઠંડા-ગરમ પાણીની પરબ છે.
૨૮ કિલ્લેબંધી ગિરિરાજ પર વર્તમાનમાં નવ ટૂંક કહેવાય છે. આ દરેક ટૂંકને પિત–પિતાની કિલ્લેબંધી તેમજ તમામ ટૂંકને આવરી લેતે કેટ પણ છે. આ કોટમાં મોટો દરવાજે રામપળને છે.
નવટુંક તરફ જતાં નવ ટૂંકની બારી આવે છે.
ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની બારી હાલમાં મેટો દરવાજે આવે છે. આટલાં જ કેટમાં પ્રવેશદ્વાર છે.
દરેક ટૂંકમાં રક્ષણ માટે પહેરો ભરનાર પહેરેગીરે = ચકી આવે છે.
ગિરિરાજને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પિકી કરે છે. તેમજ કેટલીક ટૂંકને વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ ગિરિરાજની કિલ્લેબંધીની અંદર બધી જવાબદારી પેઢીની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org