________________
[ ૨૩ ]. પાળી એક હજાર મુનિ સાથે કેવળજ્ઞાન પામી શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા.
૫. શૈલકાચાર્ય–આચાર્ય થયા પછી શૈલકાચાર્યના નામથી બેલાવા લાગ્યા. શરીરમાં આહારની અનિયમિતતાને કારણે રેગો ઉત્પન્ન થયા. તેમના પુત્ર મધુકરાજાએ ચિકિત્સા કરવાનું કહ્યું, અને પિતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નીરોગી થયા. રસાસક્તિથી શિથિલ બની
ત્યાં જ સ્થિરવાસ કર્યો. પંથકમુનિ સિવાયના બીજા શિષ્ય વિહાર કરી ગયા. પંથકમુનિ ગુરુની ભાવથી સેવા કરવા લાગ્યા. એક વખત ચેમાસી ખામણ ખામતાં પંથકમુનિએ ગુરુના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની ક્ષમા માગી અને જણાવ્યું કે માસી ખામણું નામ હતું. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રસાદ યાદ આવ્યું. કર્મને ખપાવવા શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર આવ્યા. બધા મુનિઓ સાથે થઈ ગયા. પાંચસે શિષ્ય સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી ક્ષે ગયા.
૨૪. સુકેશલ મુનિનાં પગલા ભૂખણદાસના કુંડ પાસે તરે છે. તેમાં દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી દેરીમાં સુકેશલમુનિનાં પગલાં છે.
સુકેશલ મુનિ–અયોધ્યાના રાજા કીર્તિધર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org