________________
[ ૨૦ ] વચમાં એક મોટી દેરી છે. તે મંડપ સહિતની છે અને મેટી છે. તેમાં ૧૭ ઈંચની ફણા સહિતની પાવતી દેવીની મૂર્તિ છે. તેનાં મસ્તકથી ઉપરના ભાગમાં પાંચ ફણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તે બધું સળંગ આરસમાંથી કતરેલું છે. નીચલા ભાગમાં ડમરૂધારી બે મૂર્તિઓ અને બે ચામરધારી મૂર્તિઓ કોતરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રી મણિભદ્રવીરની મૂર્તિ પણ છે.
વચમાં એક મેટે કુંડ પણ બાંધે છે. કુંડની ચારે બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૌતમસ્વામીજી અને શ્રી વિજયધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તે અને ગામની નયનરમ્ય સુંદરતા દેખાય છે. ૨૨. દ્રાવિડ-વારિખિલ-અતિમુક્તક-નારદની દેરી
અનુક્રમે આગળ ચઢતાં આગળ સપાટ સીધે માર્ગ આવે છે. અહીં ગિરિરાજ પરના દેરાસરે દેખાય છે.
આગળ ચાલતાં એક ઉંચા ઓટલા પર શ્યામરંગની ચાર ઊભી મૂર્તિવાળી દેરી આવે છે. તેમાં ૧ દ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અતિમુક્તક અને ૪ નારદની
મૂર્તિ છે.
૧૨. દ્રાવિડ-વારિખિલ–ષભદેવ પ્રભુના પુત્ર દ્રવિડના પુત્ર હતા. તાપસવ્રત લીધેલ. વિદ્યાધર વાણ--------------- -an
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org