________________
[ ૧૯ ]
પૂર્વે અહી આ નાના માનમાડીએ અને માટે માનમેડીએ નામથી હુડા ખેાલાતા હતા. હાલ નવે રસ્તા થતાં અહી થી જાને-નવે રસ્તા અને જુઠ્ઠા પડે છે. જૂના રસ્તે જતાં સમવસરણના આકારની દેરીમાં શ્રી મહાવીર ભગવાનનાં પગલાં છે.
આગળ ચાલતાં જુના-નવા રસ્તા ભેગા થઈ જાય છે. ૨૦ છાલાકુડ
અહી' વિસામા અને કુંડ છે. શેઠ અમરચંદ મેાતીચ'દ તરફથી પાણીની પરખ પણ છે. ઝાડ નીચે એક સાવજનિક પરખ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ તરફથી એસે છે.
છાલાડ સ’. ૧૮૭૦માં અધાયેલ છે.
અહી' છાલાકુંડ પાસે એક દેરીમાં ઋષભ, ચ’દ્રાનન, વાર્ષિણ અને વધમાન એમ શાશ્વતા ચાર જિનનાં પગલાં કમલના આકારે છે.
૨૧. શ્રી પૂજ્યની દેરી
નવે રસ્તે આગળ ચાલતાં શ્રી પૂજયની દેરીના નામે એળખાતા કિલ્લેખ પીવાળા એક ભાગ આવે છે. તપાગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિ નામના શ્રીપૂજ્યે આ બધાવરાવી છે. તેમાં ૧૪ દેરીઓમાં શ્રીપુજ્યનાં પગલાં છે. ચાર દેરીએ વચ્ચે ખાલી છે.
Jain Education International
For Private & Personal Use Only
888
www.jainelibrary.org