________________
[ ૧૬ )
છે. ગિરિરાજ પર વિસામે વિસામે શેઠ આ. ક. પેઢી તરફથી ચાકી રહે છે.
ચઢવાનુ ચાલુ કરીએ એટલે પહેલા વિસામે આવે છે. પછી બીજો વિસામે આવે છે. ત્યાં ધાળી પરબ આવે છે, તે ધેારાજીવાળા અમુલખ ખીમજીના નામની છે,
તેની સામે બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તીનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૮૫ માં થઈ છે, સિદ્ધગિરિરાજને પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તેઓ આરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. પછી માક્ષે ગયા.
૧૭ પહેલા કુંડ-ઇચ્છાકુંડ
ત્યાંથી ચાલતાં સરખી જમીન આવે છે ત્યાં પહેલા ઇચ્છાકુંડ આવે છે. તેને નવા કુંડ પણ કહે છે તે વિ. સં. ૧૬૮૧ માં સુરતના ઇચ્છાચ' શેઠે મધાગ્યે છે, ત્યાં વિસામે છે અને પરમ પણ છે.
ત્યાંથી થાડા પગથિયા ચઢતાં શ્રી નેમિનાથ ભગવાન, આદીશ્વર ભગવાન અને વરદત્ત ગણધરનાં પગલાં આવે છે તે નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર હતા. તેમણે આ તીને! સુંદર મહિમાં વળ્યે હતેા.
ત્યાંથી આગળ ચાલતાં લીલી પર
આ પરમ ડાહ્યાભાઈ દેવશી કચ્છીના નામથી
Jain Education International
For Private & Personal Use Only
આવે છે. થઈ છે. ત્યાં
www
www.jainelibrary.org